Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26મી જાન્યુઆરીને જ કેમ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જાણો કારણ

71મો પ્રજાસત્તાક દિવસ આજે દેશ ઉજવી રહ્યો છે. દેશના નાનકડા ગામથી માંડીને દિલ્હીની રાજધાની સુધી લોકો ત્રિરંગાને સલામી આપશે. શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવવા માટે છે? શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસની પહેલી ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? અમે તેના વિશે પણ આજે આ ખબરમાં જાણકારી આપીશું. Facebook પર તમામ […]

26મી જાન્યુઆરીને જ કેમ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જાણો કારણ
Follow Us:
| Updated on: Jan 26, 2020 | 3:12 AM

71મો પ્રજાસત્તાક દિવસ આજે દેશ ઉજવી રહ્યો છે. દેશના નાનકડા ગામથી માંડીને દિલ્હીની રાજધાની સુધી લોકો ત્રિરંગાને સલામી આપશે. શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવવા માટે છે? શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસની પહેલી ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? અમે તેના વિશે પણ આજે આ ખબરમાં જાણકારી આપીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

republic-day-2020-history-and-significance-of-parade

આ પણ વાંચો :   દિલ્હી પરેડ 2020 : પ્રજાસત્તાક દિવસે રહેશે ચાંપતો બંદોબસ્ત, 17 હજાર પોલીસકર્મી તૈનાત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દેશ આઝાદ થયો અને બાદમાં જરૂર હતી કે દેશને એક સંવિધાન મુજબ ચલાવી શકાય. આ માટે સંવિધાન સભાની રચના કરવામાં આવી. આ સભાના અધ્યક્ષ તરીકે ડૉ. આંબેડકરને પસંદ કરવામાં આવ્યા. તેઓને સંવિધાનની પ્રારુપ સમિતિના અધ્યક્ષ તરીકેનું કામ સોંપવામાં આવ્યું. દેશનું સંવિધાન 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં તૈયાર થયું અને આ સંવિધાન 16 નવેમ્બર, 1949ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોંપવામાં આવ્યું. જો કે આ સંવિધાનમાં અમુક સુધારાઓ હતા અને તેના લીધે ફરીથી ચર્ચા વિચારણા કરવામાં આવી. 24 જાન્યુઆરીના રોજ આ સંવિધાન પર દેશના 309 સદસ્યોએ હસ્તાક્ષર કર્યા અને 26મી જાન્યુઆરી, 1950ના દિવસે દેશભરમાં આ સંવિધાન લાગુ થયું. આમ આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રજાસત્તાક દિવસની પહેલી પરેડનું આયોજન દિલ્હીના રાજપથ ખાતે કરવામાં આવ્યું નહોતું. શરૂઆતમાં અલગ અલગ જગ્યાએ પરેડનું આયોજન કરવામાં આવતું હતું. વર્ષ 1951માં જે પહેલી પ્રજાસત્તાક દિવસની પરેડ હતી તે ઈરવીન સ્ટેડિયમ(નેશનલ સ્ટેડિયમ)માં આયોજીત કરવામાં આવી હતી. બાદમાં દિલ્હીના રાજપથ ખાતે પરેડનું આયોજન કરવાનું ચલણ ભારતમાં આવ્યું. આમ દેશનું સંવિધાન જે દિવસે લાગૂ થયું તેને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">