સંજય બાંગર ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ રહી ચૂક્યા છે

03 : April

Photo : Instagram

 સંજય બાંગરના પુત્ર આર્યન બાંગરે ઈંગ્લેન્ડમાં તેનું લિંગ પરિવર્તન કરાવ્યું છે 

03 : April

Photo : Instagram

અનાયા બાંગર પહેલા આર્યન બાંગર તરીકે ઓળખાતી હતી

03 : April

Photo : Instagram

છોકરામાંથી છોકરી બન્યા પછી અનાયા  બાંગર પહેલીવાર ભારત પહોંચી છે

03 : April

Photo : Instagram

 ભારત આવતા જ તેણે પોતાનો લુક બદલી નાખ્યો છે

03 : April

Photo : Instagram

અનાયા  બાંગર ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે 

03 : April

Photo : Instagram

અનાયા  સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે

03 : April

Photo : Instagram

અનાયા  બાંગર પણ તેના પિતાની જેમ ક્રિકેટર રહી છે 

03 : April

Photo : Instagram

 ઈંગ્લેન્ડમાં સ્થાનિક અને કાઉન્ટી ક્લબ માટે રમી છે

03 : April

Photo : Instagram

અનાયા યશસ્વી જયસ્વાલ સાથે ક્રિકેટ પણ રમી ચૂકી છે

03 : April

Photo : Instagram