3 એપ્રિલ 2025

MIના ખેલાડીઓ  રામ મંદિર  દર્શન માટે પહોંચ્યા

IPL 2025માં મુંબઈની શરૂઆત સારી રહી નથી,  MI 3 માંથી 2 મેચ હાર્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મુંબઈ ઈન્ડિયન્સનો  આગામી મુકાબલો  લખનૌ સુપર જાયન્ટ્સ  સામે થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લખનૌ સામેના મુકાબલા માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ  લખનૌ પહોંચી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

LSG સામેની મેચ પહેલા  મુંબઈ ઈન્ડિયન્સના  ખેલાડીઓ ભગવાનના શરણે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૂર્યકુમાર યાદવ, દીપક ચહર, તિલક વર્મા અને કર્ણ શર્મા લખનૌ સામેની મેચ પહેલા અયોધ્યા પહોંચ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચારેય ખેલાડીઓએ અયોધ્યામાં શ્રી રામ મંદિરની મુલાકાત લીધી, રામ લલ્લાના દર્શન કરી આશીર્વાદ લીધા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દીપક ચહરની પત્ની જયા અને સૂર્યકુમારની પત્ની દેવીશા પણ ખેલાડીઓ સાથે હાજર હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ખેલાડીઓએ રામ મંદિર ઉપરાંત હનુમાનગઢી મંદિરની પણ મુલાકાત લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM