3 April 2025

Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

Pic credit - google

આજે અમે તમને Jioના એક ખાસ રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આમાં યુઝર્સને આખા વર્ષ દરમિયાન વારે વારે રિચાર્જ કરાવવાથી મુક્તિ મળી જશે.

Pic credit - google

વેલ્યૂ કેટેગરીમાં યુઝર્સને રૂ. 1748ના પ્લાનમાં ઘણા લાભો મળે છે. ચાલો તેના વિશે જાણીએ.

Pic credit - google

Jioના 1748 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે.

Pic credit - google

Jioના રૂ. 1748 રિચાર્જ પ્લાનમાં 3600SMSની ઍક્સેસ ઉપલબ્ધ છે. તેની મદદથી કોમ્યુનિકેશન થઈ શકે છે.

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાન હેઠળ યુઝર્સને ઇન્ટરનેટ ડેટા નથી મળતો. Jioનો આ પ્લાન તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો.

Pic credit - google

થોડા સમય પહેલા ટ્રાઈએ કંપનીઓને ડેટા વગર પ્લાન લોન્ચ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યાર બાદ આ રિચાર્જ શરૂ કરવામાં આવ્યા છે.

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કેટલીક એપ્સનો મફત એક્સેસ મળે છે. આમાં, Jio TV અને Jio AI ક્લાઉડની ઍક્સેસ ઉપલબ્ધ છે.

Pic credit - google

આ પ્લાન ડેટા વગરનો પ્લાન છે એટલે કે 1 વર્ષ સુધી તમારા સિમને એકટિવ રાખવા અને ફોન કોલ તેમજ જરુરી મેસેજ રિસિવ કરી શકો તો માટે લોન્ટ કરવામાં આવ્યો છે

Pic credit - google