લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાહુલ ગાંધી પોતાના ‘પિડી’ સાથે કરી રહ્યાં છે પ્રવાસ
કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ચર્ચા વચ્ચે રાહુલ ગાંધી તેમના પાલતૂ કુતરા ‘પિડી’ને ગાડીમાં ફરવા લઈ જતા નજરે આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી રાહુલ ગાંધીએ 25મેના રોજ પાર્ટીની બેઠકમાં રાજીનામું આપવાની ઓફર કરી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-10-2024 5 કારણોથી બગડે છે સ્માર્ટફોન, ભૂલથી પણ ન કરો […]
કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ચર્ચા વચ્ચે રાહુલ ગાંધી તેમના પાલતૂ કુતરા ‘પિડી’ને ગાડીમાં ફરવા લઈ જતા નજરે આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી રાહુલ ગાંધીએ 25મેના રોજ પાર્ટીની બેઠકમાં રાજીનામું આપવાની ઓફર કરી હતી.
તેમનો નિર્ણય પાછો લેવા માટેના પ્રયત્નો ચાલી રહ્યાં છે પણ તેઓ તેમના નિર્ણય પર અડગ છે. ‘પિડી’ 2 વર્ષ પહેલા ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમના ટ્વિટ ‘પિડી’ કરે છે. જે તેમનો પાલતુ કુતરો છે.
‘પિડી’ 2 વર્ષ પહેલા ત્યારે ચર્ચામાં આવ્યો હતો. જ્યારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમના ટ્વિટ ‘પિડી’ કરે છે. જે તેમનો પાલતુ કુતરો છે. રાહુલ ગાંધીએ તેની સાથે એક વીડિયો પણ અપલોડ કર્યો હતો. તેમાં તેમને ‘પિડી’ તરફથી લખ્યુ કે લોકો મને પુછે છે કે આ વ્યક્તિ માટે ટ્વિટ કોણ કરે છે. તો હું બધાની સામે હાજર છું. હા હું ‘પિડી’ની જેમ સ્માર્ટ છુ. જુઓ હું એક ટ્વિટની સાથે શું કરી શકુ છુ. ઓહ… ટ્રીટની સાથે.
Ppl been asking who tweets for this guy..I'm coming clean..it's me..Pidi..I'm way 😎 than him. Look what I can do with a tweet..oops..treat! pic.twitter.com/fkQwye94a5
— Rahul Gandhi (@RahulGandhi) October 29, 2017
આ પણ વાંચો: ઉદ્યોગજગતમાંથી આ તમામ દિગ્ગજો PM મોદીની શપથવિધિમાં હાજરી નોંધાવશે
તાજેત્તરમાં જ આવેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 52 અને તેની સાથે ગઠબંધન UPAને 96 સીટો મળી છે. આ પરિણામો પછી રાહુલ ગાંધી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પર નારાજ જોવા મળી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]