Kiss Day Wishes : પાર્ટનરને રોમેન્ટિક મેસેજ મોકલી ‘કિસ ડે’ને બનાવો વધારે ખાસ, જુઓ અહીં શાયરી
કિસ ડે દર વર્ષે વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. ત્યારે આ ખાસ દિવસે તમારા ખાસને મોકલો પ્રેમ ભર્યો સંદેશ અને કરો તમારા પ્રેમનો ઈઝહાર.
ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. આ મહિનામાં વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીકમાં દરેક દિવસ અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીક રોઝ ડેથી શરૂ થાય છે અને વેલેન્ટાઈન ડે સાથે સમાપ્ત થાય છે. વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ કિસ ડે ઉજવવામાં આવે છે. કિસ ડે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.
ત્યારે આ દિવસે તમારા પ્રેમનો ઈઝહાર કરવા તમારી પ્રેમિકા કે પ્રેમીને મોકલો આ પ્રેમ ભર્યો સંદેશ.
- ચલો સંગ મિલકર પ્યાર કી ગલિયા ઘૂમ લેતે હૈ, પ્યાર કા ઈઝાર તો કર લિયા અબ એક દૂસરે કો ચૂમ લેતે હૈ.
- અપને હોઠો સે ચૂમ લુ આંખે તેરી બન જાઉ તેરા દિલ મહેસૂસ કર લુ સાંસે તેરી.
- બેહતા છોડ દિયા હૈ ખુદ કો તેરે ઇશ્ક કે સમંદર મેં અબ તેરી મરઝી હાથ થામ લે યા ડુબ જાને દે.
- ના આપ કુછ કરના ના હમ કુછ કરેંગે, આપ ભી ચૂપ રહના હમ ભી ચૂપ રહેંગે એક-દૂજે કો હમ અપની બહો મેં ભરેંગે ફિર પ્યાર સે ચુમ લેંગે
- મોહબ્બત કે રંગ મેં ડુબી શામ હો, એક નયી-સી શુરુઆત કા પૈગામ હો. મિલે તેરે હોઠો મેરે હોઠો સે ઐસે જૈસે મેરે હોઠ તેરે હી નામ હો
- બાત બતાને કા બહાના કર કે, મૈને ચુમા થે ઉસકે ગાલો કો અબ વો રોઝ ઝીદ કરતી હૈ કી મુઝે વો બાત બતાઓ
- પ્યાર કા તુફાન જબ ભી સીને મેં ઉઠતા હૈ, તુમ્હે ચૂમ કે ગલે લગાને કો જી ચાહતા હૈ.
- હોઠો કો તેરે હોઠો સે લગાના ચાહતે હૈ, બહો મે અપની તુમ્હે છુપાના ચાહતે હૈ હદ-એ-મોહબ્બત પાર કર કે આજ તુઝે અપના બના ચાહતે હૈ.
- જબસે મેરી મોહબ્બત બઢ રહી હૈ, ઉનકે લેબો કો છુને કી મેરી હસરત બઢ રાહી હૈ.
- ઉનકે લબો કા અસર કુછ ઐસા હુઆ, કી મૈં સારી રાત અપને હોથો કો ચુમતા રહા.