Panipuri : શું તમને ખબર છે સૌથી પહેલા પાણી પુરી કોણે બનાવી હતી, મહાભારત સાથે છે ખાસ કનેક્શન

ગૂગલે આજે પાણીપુરનું ડૂડલ બનાવ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે પાણીપુરી (Panipuri )ની શોધ ક્યારે અને કેવી રીતે થઈ હતી. તમને જણાવી દઈએ કે ,પાણીપુરીને દેશભરમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે, કેટલાક તેને ગોલગપ્પા, ગુપચુપ, ફુલકી વગેરે પણ કહે છે.

Panipuri : શું તમને ખબર છે સૌથી પહેલા પાણી પુરી કોણે બનાવી હતી, મહાભારત સાથે છે ખાસ કનેક્શન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 1:23 PM

Mahabharat Panipuri : પાણીપુરી આખા દેશના લોકોની ફેવરિટ છે. પાણીપુરી દરેકની ફેવરિટ હોય છે આજે તો પાણી પુરી ખાવામાં છોકરા, છોકરીઓને પણ ટક્કર આપે છે, ભારતીય સ્ટ્રીટ ફૂડમાં અનેક વેરાયટી આવે છે પરંતુ પાણીપુરી સૌથી હોટફેવરીટ છે. પાણીપુરીને દેશભરમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે, ત્યારે દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે કે, પહેલીવાર પાણીપુરી (Panipuri ) કોણે બનાવી હશે ? કેટલાક લોકો તેનો શ્રેય દ્રૌપદીને આપે છે.

આ પણ વાંચો : Google Doodle Pani Puri : ગુગલે પાણી પુરી પર બનાવ્યું ડૂડલ, જોતાં જ મોંઢામાં પાણી આવી જશે

પાણીપુરીનું કનેક્શન મહાભારત સાથે?

પાણીપુરીનો સંબંધ મહાભારતના સમયથી છે તેમ કહેવાય છે. દ્રૌપદીએ પાંડવો માટે પ્રથમ વખત પાણીપુરી બનાવી હોવાનું કહેવાય છે. લગ્ન પછી, જ્યારે દ્રૌપદી પાંડવો સાથે તેના સાસરે પહોંચ્યા, ત્યારે કુંતીએ તેની પુત્રવધૂ દ્રૌપદીની પરીક્ષા કરવાનું વિચાર્યુ. કારણ કે તે સમયે પાંડવો વનવાસ પર હતા. તેમની પાસે ખાવા માટે વધુ સામગ્રી નહોતી. આવી સ્થિતિમાં કુંતી તેની પુત્રવધૂ દ્રૌપદી ઘર સંભાળવામાં કેટલી કુશળ છે તે ચકાસવા માગતા હતા. આવી સ્થિતિમાં કુંતીએ દ્રૌપદીને થોડા બટાકા, મસાલા અને થોડો લોટ આપ્યો.આ સામગ્રીઓ આપતાં તેમણે કહ્યું કે, તેમાંથી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો. જેથી પાંચ પાંડવોનું પેટ ભરાઈ જાય.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

આ પણ વાંચો : Breaking News : અમદાવાદમાં મેદાન ન ધરાવતી શાળાઓ સામે થશે તવાઇ, DEO દ્વારા શાળાઓની વિગતો મગાવાઇ, જૂઓ Video

ત્યારે દ્રૌપદીએ લોટની પુરી બનાવી અને તેને બટાકાના મસાલા સાથે પાણી સાથે પીરસી. આ યુક્તિ કામ કરી ગઈ. પાંડવોને પાણી પુરી ખુબ પસંદ આવી અને તેમનું પેટ પણ ભરાઈ ગયું હતુ. કુંતી પણ આનાથી ખૂબ પ્રસન્ન થઈ. એવું માનવામાં આવે છે કે આ રીતે પાણીપુરીની શોધ થઈ હતી.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">