AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

olympics hairstyles : ટોક્યો ઓલિમ્પિકમાં હેર સ્ટાઈલથી ધુમ મચાવી રહ્યા છે ખેલાડીઓ, જુઓ અવનવા ફોટો

ટોક્યો ઓલિમ્પિક 2020 રમતગમતની આ મહાન ઇવેન્ટમાં વિશ્વભરના ખેલાડીઓ પોતપોતાના દેશોનું ગૌરવ વધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે. પરંતુ કેટલાક ખેલાડીઓ એવા છે જે રમતની સાથે સાથે તેમની હેરસ્ટાઇલથી પણ ધૂમ કરી રહ્યા છે. કેટલાક ખેલાડીઓ રંગબેરંગી વાળમાં જોવા મળે છે અને કેટલાક ઓલિમ્પિક રિંગની સ્ટાઈલમાં જોવા મળ્યા હતા.

| Updated on: Aug 01, 2021 | 4:28 PM
Share
મારિયા ફાજેકાસ હંગેરીની ખેલાડી છે અને ટેબલ ટેનિસ રમે છે. ટોક્યો ઓલિમ્પિક 2020 દરમિયાન તેમણે હેરસ્ટાઇલમાં ઓલિમ્પિક રિંગ બનાવી હતી.

1 / 11
મેની સેન્ટિયાગો પ્યુર્ટો રિકોના સ્કેટબોર્ડર છે. ટોક્યો ઓલિમ્પિકમાં તે સ્કેટબોર્ડિંગમાં શરુઆતના રાઉન્ડમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ તેમની હેરસ્ટાઇલે દરેકનું ધ્યાન ખેંચ્યું હતુ.

2 / 11
કીરન બેડલો નેધરલેન્ડનો વિન્ડસર્ફર છે. ટોક્યો ઓલિમ્પિક 2020 દરમિયાન, તે ફિલ્મ અવતારના હેરકટમાં દેખાયો. તેણે ઓલિમ્પિક ગેમ્માં ગોલ્ડ મેડલ જીત્યો છે

3 / 11
તુર્કીની મહિલા વોલીબોલ ખેલાડી એબ્રાર કારકુર્ટ છે. 21 વર્ષના આ ખેલાડી તુર્કીના અન્ય ખેલાડીઓથી અલગ હેરસ્ટાઇલ રાખે છે.

4 / 11
અમેરિકાની સ્ટાર ફૂટબોલર મેગન રેપિનો. તે 2012ની લંડન ઓલિમ્પિક, 2015 અને 2019 વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતનાર ટીમની સભ્ય રહી છે. રેપિનોની ગણના મહાન મહિલા ફૂટબોલરોમાં થાય છે.

5 / 11
કેન્યાની મહિલા વોલીબોલ ટીમના તમામ ખેલાડીઓ અલગ અલગ સ્ટાઇલમાં દેખાયા હતા.

6 / 11
નાઓમી ઓસાકા એક જાપાનની ટેનિસ ખેલાડી છે. તે રેન્કિંગમાં પણ નંબર વન રહી ચૂકી છે અને તે એશિયાની પ્રથમ ટેનિસ ખેલાડી છે. તેણી ચાર વખત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પણ જીતી ચૂકી છે. તાજેતરમાં, નાઓમી ઓસાકાએ માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાત અંગે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

7 / 11
એમિયા ક્લાર્ક કૈરેબિયન દ્વીપ સમૂહના દેશ સેંટ કિટ્સ એન્ડ નેવિસમાંથી આવે છે,તે 100 મીટર દોડની ખેલાડી છે. ટોક્યો ઓલિમ્પિક 2020ના ઉદ્ધાટન સમારોહમાં એમિયાએ પોતાના દેશનું નેતૃત્વ કર્યું હતુ.

8 / 11
રોમન ડિકો ફ્રાન્સનો જુડો ખેલાડી છે. ટોક્યો ઓલિમ્પિકમાં તેણે 78 કિલોથી વધુ વજનની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે બે વખતની યુરોપિયન ચેમ્પિયનશિપ વિજેતા પણ છે. રમતગમતની સાથે સાથે રોમન ડીકો પણ હેરસ્ટાઇલથી સૌનું ધ્યાન ખેંચે છે.

9 / 11
ફોટોમાં જાપાનની બાસ્કેટબોલ ખેલાડી સ્ટેફની મોલી છે.તે પોતાના શાનદાર વાળથી લોકોનું ધ્યાન ખેંચે છે.ટોક્યો ઓલિમ્પિક માટે તેણે પોતાના વાળને ત્રણ-ચાર રંગોથી રંગાવ્યા છે. આ રમતોમાં જાપાનની મહિલા બાસ્કેટબોલ ટીમ પાંચમા ક્રમે રહી હતી.

10 / 11
આ ફોટો શેલી એન ફ્રેઝર પ્રાઈસનો છે. તે 100 અને 200 મીટર દોડમાં ચેમ્પિયન ખેલાડી છે. તેણે સૌથી વધુ 100 મીટર દોડ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સ્પર્ધામાં તે બે વખત ઓલિમ્પિક અને ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ સાથે જ તેમની પાસે 200 મીટર દોડમાં સિલ્વર મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ છે. તેની પાસે કુલ 6 ઓલિમ્પિક મેડલ છે. શૈલીની હેર સ્ટાઇલ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

11 / 11
g clip-path="url(#clip0_868_265)">