AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cocktail 2માં ધમાલ મચાવનારી રશ્મિકા મંદાના અને કૃતિ સેનનમાંથી કોણ વધારે પૈસાદાર ? જાણો

Cocktail 2 : શાહિદ કપૂરની ફિલ્મ કોકટેલ 2 19 જુનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેને લઈ ચાહકોમાં ખુબ ઉત્સાહ છે. ફિલ્મમાં શાહિદ કપૂરના અપોઝિટ રશ્મિકા મંદાના અને કૃતિ સેનન કામ કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર શાનદાર છે. હવે કૃતિ સેનન અને રશ્મિકા મંદાનામાંથી કોણ વધારે પૈસાદાર છે. ચાલો જાણીએ.

| Updated on: Jun 18, 2026 | 9:18 AM
Share
હાલમાં ચાહકોમાં કોકટેલ 2ને લઈ આતુરતા છે. આ લિસ્ટમાં શાહિદ કપુરની કોકેટલ 2 પણ સામેલ છે. પહેલી  ફિલ્મને લોકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. બંન્ને ફિલ્મની સ્ટાર કાસ્ટ અને સ્ટોરી એકદમ અલગ છે. 19 જૂનના રોજ આવી રહેલી ફિલ્મમાં શાહિદ કપૂર સિવાય રશ્મિકા મંદાના અને કૃતિ સેનન પણ છે.

1 / 6
કોકટેલ 2માં રશ્મિકા મંદાના એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. આવો અંદાજે અન્ય ફિલ્મમાં જોવા મળ્યો નથી. અભિનેત્રીને આ ફિલ્મ માટે મોટી ફી મળી રહી છે. રિપોર્ટ મુજબ અંદાજે 12 કરોડનો પગાર આપવામાં આવ્યો છે.

2 / 6
રશ્મિકા મંદાનાએ અનેક મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. જેની સફળતાના કારણે તેની પાસે પ્રોજેક્ટની લાંબી લાઈનો છે. ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ મુજબ અભિનેત્રીની ટોટલ નેટવર્થ અંદાજે 66 કરોડ રુપિયા છે.

3 / 6
હવે આપણે કૃતિ સેનન વિશે વાત કરીએ તો. કોકટેલ 2માં  કૃતિ સેનન જોવા મળશે.

4 / 6
 અભિનેત્રીએ પોતાની એક્ટિંગથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ સાથે નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ માટે જેટલી ફિલ્મ રશ્મિકાને મળી છે. તેટલી કૃતિ સેનને મળી રહી છે.

5 / 6
કૃતિ સેનને આ પહેલા અનેક મોટા પ્રોજેક્ટમાં કામ કરી ચૂકી છે. પોતાની શાનદાર એક્ટિંગના કારણે ડાયરેક્ટર્સની પહેલી પસંદ બની છે. રિપોર્ટ મુજબ અભિનેત્રીની ટોટલ નેટવર્થ અંદાજે 82 થી 100 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે. (all photo: PTI)

6 / 6

એન્જિનિયરનો અભ્યાસ છોડી બી ટાઉન પહોંચેલી અભિનેત્રીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો

મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video

07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ

વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે

ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો

₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ

રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ

સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો

બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે

g clip-path="url(#clip0_868_265)">