AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegan Protein : વીગન લોકો માટે પ્રોટીનના 4 મુખ્ય સ્ત્રોત, આજે જ ડાયેટમાં કરો સામેલ !

વીગન ડાયેટ અપનાવનારા લોકોની સંખ્યા વધી રહી છે. શાકાહારી એવા લોકો છે જે ફક્ત વનસ્પતિ આધારિત ખોરાક લે છે. વીગન ડાયેટને સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે.

| Updated on: Jun 18, 2026 | 8:57 AM
Share
વીગન ડાયેટ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ લાભદાયક માનવામાં આવે છે.

1 / 6
સોયાબીન : જ્યારે વનસ્પતિ આધારિત પ્રોટીનની વાત આવે છે ત્યારે સોયાબીન એક ઉત્તમ ખોરાક છે. જોકે મોટાભાગના લોકો સોયાના ટુકડા ખાય છે. સોયાબીનની શીંગોનું સેવન વધુ ફાયદાકારક હોય છે. વધુમાં, તમે સોયા દૂધ પી શકો છો અને તેમાંથી બનાવેલ ટોફુ પણ ખાઈ શકો છો.

2 / 6
નટ્સ : પ્રોટીન અને અન્ય પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરવા માટે નટ્સ ઉત્તમ વિકલ્પ છે. જ્યારે પ્રોટીનની વાત આવે છે ત્યારે મગફળી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પાણીમાં પલાળેલી મગફળીથી લઈને પીનટ બટર સુધીના વિકલ્પો ડાયેટમાં સામેલ કરી શકાય છે. ઉપરાંત બદામ, અખરોટ અને કાજુ પણ પ્રોટીનથી ભરપૂર હોય છે.

3 / 6
દાળ : દાળોમાં પ્રોટીનની માત્રા વધુ પ્રમાણ હોય છે. રોજ તમે દાળને ડાયટમાં શામેલ કરી શકો છો. તુવેર, મગ, ચણા, અડદ, ચોળા, વાલ, મઠ જેવી અનેક દાળો તમારા ડાયટમાં સામેલ કરી શકાય છે. દાળોમાં વિવિધતા હોવાને કારણે સ્વાદમાં પણ સુધારો થઈ શકે છે.

4 / 6
સીડ્સ : પ્રોટીન માટે તમે ચિયા સીડ્સ, સબ્જા સીડ્સ, પમ્પકિન સીડ્સ જેવા પૌષ્ટિક સીડ્સને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. આ તમામ પ્રોટીન અને અન્ય પોષક તત્વોના સારા સ્ત્રોત છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, બચેલી ચા પત્તીથી મિનિટોમાં માખીઓને ભગાડો, જાણો 5 સરળ ઉપાય !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">