(Credit Image : instagram)

18 : June

 ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 6 ફિફા વર્લ્ડ કપ રમ્યા છે

જ્યોર્જિનાએ લંડનમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેની મોડેલિંગ કારકિર્દી શરૂ થઈ

રોનાલ્ડો પાર્ટનર

(Credit Image :  instagram)

પોર્ટુગલ અને અલ નાસર ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ફુટબોલર સ્ટાર

(Credit Image :  instagram)

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ છે

જ્યોર્જીના રોડ્રિગ્ઝ

(Credit Image :  instagram)

જ્યોર્જીના રોડ્રિગ્ઝ એક 29 વર્ષીય સ્પેનિશ સુપરમોડેલ છે 

સુપર મોડલ

(Credit Image :  instagram)

જ્યોર્જીના રોડ્રિગ્ઝ 2016 થી ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે રિલેશનશીપમાં છે

રિલેશનશીપ

(Credit Image :  instagram)

જ્યોર્જીના રોડ્રિગ્ઝ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 2 બાળકોના માતા-પિતા છે

બાળકો

(Credit Image :  instagram)

જ્યોર્જીના રોડ્રિગ્ઝ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 5 બાળકોની સારસંભાળ સાથે કરી રહ્યા છે

5 બાળકો

(Credit Image :  instagram)

ઇન્સ્ટાગ્રામ પર તેના કરોડો ફોલોઅર્સ છે

ફોલોઅર્સ 

(Credit Image :  instagram)

જ્યોર્જીના રોડ્રિગ્ઝ વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સરમાંથી એક છે

કમાણી

(Credit Image :  instagram)