AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને કોણે કાનૂની નોટિસ આપી, BCCIથી છુપાય કોણે આવું કામ કર્યું?

ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓ તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને કાનુની નોટિસ મળી છે. રિપોર્ટ અનુસાર આ બંન્ને ખેલાડીઓનો એવી લીગ સાથે સંબંધ છે. જેને બીસીસીઆઈ પાસેથી માન્યતા મેળવી નથી.

| Updated on: Jun 18, 2026 | 7:42 AM
Share
 ભારતીય ક્રિકેટ ટીમના 2 સ્ટાર ખેલાડીઓ મુસીબતમાં ફસાતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને કાનુની નોટિસ મળી છે. આ બંન્ને સિવાય અભિનેતા વિજય દેવરકોંડા અને વેંકટેશ ને પણ આ નોટિસ મોકલવામાં આવી છે.

1 / 7
રિપોર્ટ અનુસાર તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને આ નોટિસ તેલંગણા ક્રિકેટ એસોસિએશને મોકલી છે. આ બંન્ને ખેલાડીઓનો  TG20 League સાથે સંબંધ બતાવવામાં આવી રહ્યો છે.TCA એ આરોપ લગાવ્યો કે, TG20 જેવી લીગને બીસીસીઆઈની પરવાનગી વગર પ્રમોટ કરવી એક ગુનો છે.

2 / 7
 તેલંગણા ક્રિકેટ એસિસિએશન દ્વારા જાહેર કરાયેલી આ નોટિસને મોહમ્મદ સિરાજ અને તિલક વર્માએ અત્યારસુધી કોઈ જવાબ આપ્યો નથી.

3 / 7
તમને જણાવી દઈએ કે, આ બંને ખેલાડીઓ હવે આયરલેન્ડ પ્રવાસ પર જવાના છે. જ્યાં ટીમ 2 મેચની ટી20 સીરિઝ રમશે.

4 / 7
તેલંગાણા ક્રિકેટ એસોસિએશન દ્વારા તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને BCCI દ્વારા મંજૂરી ન મળેલી લીગમાં ભાગ લેવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે.

5 / 7
 તિલક વર્મા હાલમાં શ્રીલંકામાં ઈન્ડિયા એની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યાં તેમણે ચારમાંથી 3 મેચમાં અડધી સદી ફટકારી છે.

6 / 7
ઈન્ડિયા એની ટીમ ફાઈનલમાં પહોંચી ચૂકી છે. અને ખિતાબી જંગ 21 જૂનના રોજ થશે. (photo: PTI)

7 / 7

એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીતનો હીરો રહ્યો 22 વર્ષનો ખેલાડી, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો

સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

g clip-path="url(#clip0_868_265)">