Surat: વીવનીટ એક્ઝિબિશનમાં 3 કિલો સોના ચાંદીની જરીથી બનેલી લહેંગા ચોળી પ્રદર્શનમાં મુકાશે, જાણો તેની કિંમત

મુંબઈ, ગ્વાલિયર, જયપુર, ભિવંડી, ઈન્દોર, બનારસ, લુધિયાણા સહિત 20થી વધુ શહેરોમાંથી બાયર્સે આવવાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત ઈન્ટરનૅશનલમાંથી દુબઈ અને બાંગ્લાદેશના બાયર્સનું ડેલિગેશન પણ સુરત આવશે. જેમાં વોટરજેટ મશીન પર તૈયાર થયેલા 50થી વધુ ફેબ્રિક્સનું પહેલી વખત પ્રદર્શન હાથ ધરાશે.

Parul Mahadik
| Edited By: | Updated on: Sep 10, 2021 | 8:09 PM
આ લહેંગા ચોળી પર ચાંદીના તાર પર સોનાનું વરખ ચડાવવામાં આવ્યું છે. જે તેને ખુબ ખાસ બનાવે છે. આવી લહેંગા ચોળી બનારસમાં હેન્ડલૂમમાં બનાવવામાં આવે છે.

1 / 8
પરંતુ સુરતમાં પહેલીવાર વિવનીટ એક્ઝિબિશનમાં સુરતના વીવર્સ દ્વારા આ માસ્ટર પીસ તૈયાર કરાયો છે.

2 / 8
 ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રિદિવસીય ફેબ્રિક્સના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ટેક્નોલોજીના અપગ્રેડેશનની સાથે સાથે અવનવા તૈયાર થઈ રહેલા ફેબ્રિક્સની જાણ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ઝિબિશન હાથ ધરવામાં આવ્યું છે.

3 / 8
બનારસમાં 6 કારીગરોને 1 મહિના જેટલો સમય લાગે છે. જયારે હવે સુરતમાં 1 કારીગર એક દિવસમાં જેકાર્ડ મશીન પર આવા 3 પીસ તૈયાર કરી શકશે. આવા અનેક આકર્ષણો ચેમ્બર દ્વારા યોજાનારા પ્રદર્શનમાં જોવા મળશે.

4 / 8
બનારસમાં હેન્ડલૂમમાં આવા લહેંગા ચોળી હાથેથી તૈયાર થાય છે. પણ સુરતમાં જેકાર્ડ રેપિયો મશીન પર તે તૈયાર કરવામાં આવ્યું છે.

5 / 8
આ એક્ઝિબિશનની ખાસિયત આ 3 કિલો જરીથી બનેલી લહેંગા ચોળી બની રહેવાની છે. અસ્સલ સુરતી જરી સાથે આ લહેંગા ચોળી તૈયાર કરવામાં આવી છે.

6 / 8
બનારસમાં હેન્ડલૂમમાં આ જરી બને છે. પણ સુરતમાં વીવર્સ દ્વારા હાઈસ્પીડ જેકાર્ડ મશીન પર આ લહેંગા ચોળી તૈયાર કરવામાં આવ્યા છે. જે તેની બીજી ખાસિયત છે.

7 / 8
પ્યોર ચાંદીના તાર પર ગોલ્ડની પ્લેટ ચડાવવામાં આવી છે. જેને બનાવવામાં 40 હજાર જેટલો ખર્ચો થયો છે. પણ વેચવા માટે તેની કિંમત લાખોમાં થાય છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">