કેન્ડલ માર્ચ કે મૌન રેલી નહીં, સુરતના વેપારીએ બિલબૂકમાં છપાવ્યો પોતાનો રોષ
પુલવામામાં થયેલા હિચકારા આતંકી હુમલાથી દેશભરમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના એક વેપારીએ પોતાની બિલબુકમાં હેન્ડગ્રેન્ડનો ફોટો છાપીને બદલો લેવાની માગ કરી છે. પાકિસ્તાનમાં ‘સર્જીકલ સ્ટ્રાઈક 2.0’ના લખાણ અને ‘ઈન્ડિયા વોન્ટ રિવેન્જ’ સાથેના લખાણવાળા બિલ વેપારીઓને અપાઈ રહ્યાં છે જેથી કોઈ પણ આ હુમલાને ભૂલી ન શકે. Web Stories View more […]
પુલવામામાં થયેલા હિચકારા આતંકી હુમલાથી દેશભરમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના એક વેપારીએ પોતાની બિલબુકમાં હેન્ડગ્રેન્ડનો ફોટો છાપીને બદલો લેવાની માગ કરી છે.
પાકિસ્તાનમાં ‘સર્જીકલ સ્ટ્રાઈક 2.0’ના લખાણ અને ‘ઈન્ડિયા વોન્ટ રિવેન્જ’ સાથેના લખાણવાળા બિલ વેપારીઓને અપાઈ રહ્યાં છે જેથી કોઈ પણ આ હુમલાને ભૂલી ન શકે.
FMCG સુરત સાઉથ ગુજરાત એસોસિએશનના પ્રમુખ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ જ્યાં સુધી બદલો ભારત દ્વારા લેવામાં નહી આવે ત્યાં સુધી આવી જ પ્રિન્ટવાળા બિલ આપવામાં આવશે. ‘આંસુઓથી કામ નહીં ચાલે, આક્રોશ જોઈશે’ના મેસેજ સાથે ચિરાગ દેસાઈ અને એસોસિએશનના પ્રમુખ અને સાઉથ ગુજરાત વેપારી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. હાલ આ બિલ એક હજાર વેપારીઓને મોકલવામાં આવશે.
VIDEO:
[yop_poll id=1622]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]