AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khushbu Majithia

Khushbu Majithia

Author - TV9 Gujarati

majithiakhushbu@gmail.com

TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.

જાણો છો રાજસ્થાનના ભરતપુરના ચાર રસ્તાની વચ્ચોવચ્ચ કેમ રાખવામાં આવી છે પાકિસ્તાની ટૅંક? કારણ જાણીને તમને પણ થશે ગર્વ

જાણો છો રાજસ્થાનના ભરતપુરના ચાર રસ્તાની વચ્ચોવચ્ચ કેમ રાખવામાં આવી છે પાકિસ્તાની ટૅંક? કારણ જાણીને તમને પણ થશે ગર્વ

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1971ના યુદ્ધની જીતની એક નિશાની આજે પણ રાજસ્થાનના ભરતપુરમાં સ્થિત ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર રાખેલી છે જે ભારતીય સેનાની બહાદુરીના કિસ્સાની સાબિતી છે. ભરતપુરના ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર પાકિસ્તાનની એ ટેંક રાખેલી છે જેને અમેરિકાએ પાકિસ્તાનને ભારત સામે લડવા માટે આપી હતી પરંતુ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી દીધા બાદ ભારતના વીર […]

પાક.ની અવળચંડાઈથી દિલ્હીમાં લોકો એટલા ગુસ્સે ભરાયા કે પાકિસ્તાન હાઈ કમિશન પહોંચી દર્શાવી પોતાની લાગણી, VIDEO

પાક.ની અવળચંડાઈથી દિલ્હીમાં લોકો એટલા ગુસ્સે ભરાયા કે પાકિસ્તાન હાઈ કમિશન પહોંચી દર્શાવી પોતાની લાગણી, VIDEO

પાકિસ્તાનની અવળચંડાઈને લઈને ભારતીયોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક લોકોએ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈકમિશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું. VIDEO: આશરે 30થી 40 લોકો પાકિસ્તાન હાઈ કમિશન બહાર પહોંચ્યા. જ્યાં પાકિસ્તાનના ઝંડા સળગાવાયા અને સાથે પાકિસ્તાન મુર્દાબાદની નારેબાજી પણ કરી હતી. તો પાકિસ્તાન હાઈકમિશનની બોર્ડર પર ત્રિરંગો લહેરાવ્યો. વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ […]

VIDEO: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પાકિસ્તાને કરી રદ્દ, અટારી સ્ટેશન પર અટવાયા 42 મુસાફરો

VIDEO: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પાકિસ્તાને કરી રદ્દ, અટારી સ્ટેશન પર અટવાયા 42 મુસાફરો

ગભરાયેલું અને ડરેલું પાકિસ્તાન હવે હવાતિયા મારી રહ્યું છે. ગઈ કાલથી પાકિસ્તાને ઘણી ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે. તો ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પણ રદ્દ કરી દીધી છે. કોઈનાથી હવે છૂપું નથી રહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચેનો સંબંધ વણસી રહ્યો છે. પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રદ્દ કરી દીધી છે. જેના કારણે કેટલાક મુસાફરો અટારી […]

સમય બદલાયો, રાજકીય માહોલ બદલાયો, દુશ્મન પણ બન્યો દોસ્ત! મોદી સાથે 17 વર્ષ મિત્રતા, પછી 10 વર્ષ દુશ્મની રાખ્યા બાદ 3 માર્ચે બિહારમાં ફરી નીતિશ બનશે દોસ્ત

સમય બદલાયો, રાજકીય માહોલ બદલાયો, દુશ્મન પણ બન્યો દોસ્ત! મોદી સાથે 17 વર્ષ મિત્રતા, પછી 10 વર્ષ દુશ્મની રાખ્યા બાદ 3 માર્ચે બિહારમાં ફરી નીતિશ બનશે દોસ્ત

એક દાયકા બાદ ચૂંટણી મંચ પર એકસાથે જોવા મળશે નીતિશકુમાર અને નરેન્દ્ર મોદી. છલ્લે જ્યારે આ બંને એકસાથે મંચ પર જોવા મળ્યા હતા ત્યારબાદ બંને વચ્ચેની દોસ્તી તૂટી ગઈ હતી. ત્યારે નીતિશ મોદીનો સાથે નહોતા આપી રહ્યાં, સાથે દેખાય તેવો ફોટો પણ સહન નહોતો થતો બંનેથી. આ જ ફોટોએ તોડી હતી નીતિશ-મોદી વચ્ચેની દોસ્તી.  વડાપ્રધાન […]

એર વિંગ કમાન્ડર અભિનંદનને બૉલિવૂડની સલામ, celebsની એક જ માગ, ‘આપણાં બહાદુર જવાનને દેશમાં સુરક્ષિત રીતે પાછા લાવો’

એર વિંગ કમાન્ડર અભિનંદનને બૉલિવૂડની સલામ, celebsની એક જ માગ, ‘આપણાં બહાદુર જવાનને દેશમાં સુરક્ષિત રીતે પાછા લાવો’

ભારત અને પાકિસ્તાનની સરહદ પર કેટલાંયે દિવસોથી તણાવ વધી ગયો છે. પહેલા 14 ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં આપણા 40 જવાનો શહીદ થયા. ત્યારબાદ આતંકીઓના કેમ્પ તબાહ કરવા ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી.  જેનો વળતો પ્રહાર પાકિસ્તાની સેનાએ ભારતીય સીમામાં ઘૂસીને આપ્યો. આ જવાબી હુમલામાં ભારતીય વાયુસેનાએ પ્રહાર કર્યો. અને આ દરમિયાન એક ભારતીય પાયલચ વિંગ […]

પાકિસ્તાનની વધુ એક અવળચંડાઈ: દુનિયાને ગુમરાહ કરવા માટે ભારત વિરૂદ્ધ છેડ્યું ‘Fake News’ અભિયાન

પાકિસ્તાનની વધુ એક અવળચંડાઈ: દુનિયાને ગુમરાહ કરવા માટે ભારત વિરૂદ્ધ છેડ્યું ‘Fake News’ અભિયાન

પાકિસ્તાની સેનાના અધિકારી મેજર જનરલ આસિફ ગફૂરે સવારે એક ટ્વીટ કરીને પ્રૉપગેંડા ફેલાવ્યો છે તે પાકિસ્તાની વાયુસેનાએ 2 ભારતીય વિમાનોને તોડી પાડ્યા છે. જ્યારે કે હકીકત તો એ છે કે ઉલ્ટાનું પાકિસ્તાની વાયુસેનાએ F-16 વિમાનને તોડી પાડ્યું છે જ્યારે કે એક વિમાન ભારતીય વાયુસેનાની કાર્યાવાહી બાદ ભાગી ગયું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશના […]

પાકિસ્તાનની હરકતો પર ફ્રાન્સ અકળાયું, આપી છેલ્લી ચેતવણી, કહ્યું, ‘આતંકવાદ રોકો બાકી થશે જોવા જેવી’

પાકિસ્તાનની હરકતો પર ફ્રાન્સ અકળાયું, આપી છેલ્લી ચેતવણી, કહ્યું, ‘આતંકવાદ રોકો બાકી થશે જોવા જેવી’

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ડઘાઈ ગયું છે અને સતત સીઝફાયર તોડીને જ્યાં એક બાજુ એલઓસી પર ગોળીઓ ચલાવી. તો ત્યાં બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ફ્રાંસે પાકિસ્તાનને કહ્યું કે ઈમરાનખાનની સરકાર પાકિસ્તાનની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરે. ફ્રાંસે પુલવામા આતંકી હુમલાને ભયાનક ગણીને તેની નિંદા કરી અને કહ્યું કે પાકિસ્તાન […]

દિલ્હીમાં ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટિંગ, NSA, RAW વડા સહિત ઘણાં ઉચ્ચ અધિકારીઓ હાજર

દિલ્હીમાં ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટિંગ, NSA, RAW વડા સહિત ઘણાં ઉચ્ચ અધિકારીઓ હાજર

ભારત-પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીર હાઈ એલર્ટ પર છે. તો સરહદ પર પણ ઘણી ઘટનાઓ બની રહી છે. તેવામાં દિલ્હીમાં ગૃમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ મીટિંગ બોલાવવામાં આવી છે. દિલ્હીના નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રી રાજનાથ સિંગની અધ્યક્ષતામાં ચાલી રહેલી મીટિંમાં NSAના અજીત ડોભાલ, રૉના ચીફ અને ગૃહ સચિવ સહિત ઘણાં […]

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય વાયુસીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય વાયુસીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય વાયુસીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું છે. મળતા સમાચારો પ્રમાણે, તોડી પડાયેલું પાકિસ્તાની વાયુ સેનાનું વિમાન F-16 છે.  ભારતીય સીમાની 3 કિલોમીટર અંદર આવેલા પાકિસ્તાની વિમાનને તોડી પડાયું. નૌશેરાના લામ વેલી નજીક આ ઘટના થઈ છે. Parachute seen as Pakistan Air Force's F-16 was going down, condition of the pilot is unknown#TV9News […]

જમ્મૂ-કાશ્મીરના બડગામમાં ભારતીય વાયુસેનાનું મિગ લડાયક વિમાન ક્રેશ, VIDEO

જમ્મૂ-કાશ્મીરના બડગામમાં ભારતીય વાયુસેનાનું મિગ લડાયક વિમાન ક્રેશ, VIDEO

જમ્મૂ-કાશ્મીરના બડગામ એરફોર્સનું મિગ લડાયક વિમાન ક્રેશ થઈ ગયું છે. કહેવાઈ રહ્યું છે કે એરફોર્સનું મિગ વિમાન ઉડાન ભરી રહ્યું હતું તે દરમિયાન ક્રેશ થયું. જોકે હજી કોઈ ચોક્કસ કારણ નથી જાણી શકાયું. પરંતુ પાકિસ્તાની સેના દાવો કરી રહી છે કે આ મિગ વિમાન પાકિસ્તાની સેના દ્વારા ક્રેશ કરાયું છે. VIDEO: MiG fighter jet crashes […]

હાઈ એલર્ટ: પાકિસ્તાની વિમાનો ભારતીય હવાઈસીમામાં ઘૂસ્યા, ભારતીય સેનાએ તગેડી મૂક્યા

હાઈ એલર્ટ: પાકિસ્તાની વિમાનો ભારતીય હવાઈસીમામાં ઘૂસ્યા, ભારતીય સેનાએ તગેડી મૂક્યા

પાકિસ્તાનના બાલાકોટમાં એરફોર્સના હુમલા બાદ ભારતીય સેના હાઈ એલર્ટ પર છે. ત્યારે હવે ડઘાઈ ગયેલી પાકિસ્તાની સેનાએ પહેલા તો એલઓસીની નજીક આવેલા ઘરોમાં રહેતા લોકોને કવચ બનાવીને સરહદ પણ ગોળીઓ ચલાવી. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. જોકે જ્યાં એકબાજુ ભારતીય સેના હાઈ એલર્ટ પર છે ત્યાં ફરી એક વાર પાકિસ્તાની સેનાએ ભારત પર હુમલો […]

બાલાકોટમાં આવેલા જૈશના ટેરર સેન્ટરનું બિહામણું રૂપ, સીડી પર જ દોરાયા હતા US-UKના ઝંડા, આતંકીઓને આત્મઘાતી બનાવવાની અપાતી હતી ખાસ તાલીમ

બાલાકોટમાં આવેલા જૈશના ટેરર સેન્ટરનું બિહામણું રૂપ, સીડી પર જ દોરાયા હતા US-UKના ઝંડા, આતંકીઓને આત્મઘાતી બનાવવાની અપાતી હતી ખાસ તાલીમ

પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી સેન્ટરનું દ્રશ્ય જ ખૌફનાક છે. તેની સીડી પર દુશ્મન દેશોના ઝંડાઓ. અને જેમ દરેક સ્કૂલ-કોલેજમાં દર વર્ષે વિદ્યાર્થીઓનું કૉન્વોકેશન થાય તેમ અહીં દર વર્ષે આતંકીઓની એક પાસિંગ આઉટ પરેડ થતી. પુલાવામા અટકેના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઘણાં ઠેકાણાઓ નેસ્તનાબૂદ કરી દીધા. એવામાં એર સ્ટ્રાઈકમાં જૈશના 200-300 આતંકીઓ માર્યા […]

સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">