ટ્રાફિક પોલીસની કામગીરી પર ફેરવ્યું પાણી ! રાજકોટમાં વાહનની છત પર જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ

રાજકોટના ઉપલેટામાં એક જીપમાં છત પર મુસાફરોને બેસાડીને કરવામાં આવેલી જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં ડ્રાઈવરે વધુ પૈસા કમાવવા માટે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે. વાયરલ વીડિયોને કારણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

ટ્રાફિક પોલીસની કામગીરી પર ફેરવ્યું પાણી ! રાજકોટમાં વાહનની છત પર જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2024 | 12:28 PM

રાજકોટમાં જોખમી મુસાફરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વાહનની છત પર મુસાફરોને બેસાડ્યા હોવાનો ઉપલેટાના કોલકી ગામનો વીડિયો સામે આવ્યો છે. વધુ પૈસા કમાવવાની લાલચે મુસાફરે બેસાડી ડ્રાઈવરે જીવ જોખમમાં મુક્યા હોવાની ગંભીર ઘટના પ્રકાસમાં આવી છે.

વીડિયો રાજકોટ જીલ્લાનો છે જેમાં ઉપલેટાના કોલકી ગામ નજીકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉપલેટા ટ્રાફિક ટ્રાફિક પોલીસને પડકાર આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે.

સરકાર સતત રોડ સેફટીને લઈ હાંકલ કરત રહે છે અને આ માટે લોકોમાં જાગૃતિ લાવવાના પણ અનેક પપ્રયાસો કરી રહી છે. પરંતુ મુસાફરો જીવના જોખમે મુસાફરી કરતા હોય એવો વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસની કામગીરી પર પાણી ફર્યું હોય તેવું પ્રતીત થાય છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

ફોર વ્હીલમાં છત પર બેસાડી અને મુસાફરોના જીવને જોખમમાં મૂક્યા. મહત્વનું છે કે, ગાડી ચાલક બેફામ રીતે ગાડી દોડાવી અને મુસાફરોના જીવને જોખમમાં મૂક્યા હોવાની ઘટના અને પોલીસ કરી દિશામાં કાર્યવાહી કરે તે હવે જોવું રહ્યું.

વાહન ઓવરલોડિંગના જોખમો વિશે જાણો

  • વાહનનું સંતુલન બગડી શકે છે.
  • બ્રેક ફેલ થવાનું કે અકસ્માતનું જોખમ વધી જાય છે.
  • વીમા કંપનીઓ અકસ્માત દરમિયાન દાવાને નકારી શકે છે.

કઈ સાવધાની જરૂરી છે.

  • વાહનની નિર્ધારિત મર્યાદા મુજબ હંમેશા મુસાફરોને બેસાડો.
  • દંડ અને અકસ્માતો ટાળવા માટે સલામતીના નિયમોનું પાલન કરો.

યાત્રીઓ કારની નિર્ધારિત ક્ષમતા મુજબ જ બેસી શકશે છે. ઉદાહરણ તરીકે જો કાર 5 સીટર છે, તો મહત્તમ 5 લોકો જ બેસી શકે છે. દરેક મુસાફર માટે સીટ બેલ્ટનો ઉપયોગ ફરજિયાત છે.

કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે જો વાહનમાં નિર્ધારિત ક્ષમતા કરતા વધુ લોકો બેઠા હશે તો તે મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળના કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">