પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO
પોરબંદરના બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બરડા પંથકના ભાવપરા, મિયાણી, ટુકડા અને વિસાવાડા સહિતના ગામોમાં મેઘ મહેર થઈ છે. ભારે વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી ચાલતાં થયા હતા. આ પણ વાંચો: મોડાસા પંથકમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના તેજ પ્રવાહમાં તણાઈ મહિલા, જુઓ VIDEO Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

પોરબંદરના બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બરડા પંથકના ભાવપરા, મિયાણી, ટુકડા અને વિસાવાડા સહિતના ગામોમાં મેઘ મહેર થઈ છે. ભારે વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી ચાલતાં થયા હતા.
આ પણ વાંચો: મોડાસા પંથકમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના તેજ પ્રવાહમાં તણાઈ મહિલા, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
