TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
બોટાદના APMCમાં કપાસના મહતમ ભાવ રૂ.5515 રહ્યા, જાણો ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના ભાવની માહિતી
બોટાદના APMCમાં કપાસના મહતમ ભાવ રૂ.5515 રહ્યા, જાણો ગુજરાતના વિવિધ એપીએમસીમાં જુદા-જુદા પાકોના 29-10-2020ના રોજ શુ ભાવ રહ્યાં ? કપાસ કપાસના તા.29-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 4555 થી 5515 રહ્યા. મગફળી મગફળીના તા.29-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 4625 થી 5695 રહ્યા. ચોખા પેડી (ચોખા)ના તા.29-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 1290થી 2315 રહ્યા. ઘઉં ઘઉંના તા.29-10-2020ના […]
- Jayraj Vala
- Updated on: Jan 19, 2021
- 12:27 pm
પોરબંદર APMCમાં જુવારના મહતમ ભાવ રૂ.3175 રહ્યા, જાણો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં ભાવોની માહિતી
પોરબંદરના APMCમાં જુવારના મહતમ ભાવ રૂ.3175 રહ્યા, જાણો ગુજરાતના વિવિધ એપીએમસીમાં જુદા-જુદા પાકોના 28-10-2020ના રોજ શુ ભાવ રહ્યાં ? કપાસ કપાસના તા.28-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 4255 થી 5525 રહ્યા. મગફળી મગફળીના તા.28-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 5500 થી 6050 રહ્યા. ચોખા પેડી (ચોખા)ના તા.28-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 1300 થી 1630 રહ્યા. ઘઉં ઘઉંના […]
- Jayraj Vala
- Updated on: Jan 16, 2021
- 11:14 am
જામનગરના APMCમાં મગફળીના મહતમ ભાવ રૂ.7325 રહ્યા, જાણો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં ભાવોની માહિતી
જામનગરના APMCમાં મગફળીના મહતમ ભાવ રૂ.7325 રહ્યા, જાણો ગુજરાતના વિવિધ એપીએમસીમાં જુદા-જુદા પાકોના 26-10-2020ના રોજ શુ ભાવ રહ્યાં ? કપાસ કપાસના તા.26-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 4350 થી 5550 રહ્યા. મગફળી મગફળીના તા.26-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 5250 થી 7325 રહ્યા. ચોખા પેડી (ચોખા)ના તા.26-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 1772 થી 1895 રહ્યા. ઘઉં ઘઉંના […]
- Jayraj Vala
- Updated on: Dec 31, 2020
- 5:16 pm
રાજકોટઃ ઉપલેટામાં મોજ નદી પરનો કોઝવે-ચેકડેમ તૂટ્યો, કોઝવે તૂટતા ખેડૂતોની પરેશાનીમાં વધારો
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદી પર બનાવામાં આવેલ કોઝવે આને ચેકડેમ તૂટી ગયો છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે મોજ નદીમાં પાણીની પુષ્કળ આવકથી મોજ નદી પર બાંધવામાં આવેલ કોઝવે અને ચેકડેમ તૂટી પડ્યો હતો. અહીથી દરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે નીકળતા હોઈ છે પરંતુ કોઝવે તૂટી જવાને કારણે ખેડૂતો ને ભારે હાલાકીનો […]
- Jayraj Vala
- Updated on: Oct 10, 2020
- 2:18 pm
ભાવનગરઃ અલંગ તરફ આવી રહ્યું છે જોખમી જહાજ, ‘જે-નાટ’ની ગુપ્તચર શાખાઓ કરી રહી છે તપાસ
ભાવનગરના અલંગ તરફ જોખમી જહાજ આવી રહ્યું છે. જહાજ ‘જે-નાટ’ની ગુપ્તચર શાખાઓ તપાસ કરી રહી છે. બાંગ્લાદેશે આ જહાજને નકારી કાઢયું હતું જ્યારે ટગ સી-કાસ ખેંચીને આ જહાજને અલંગ લાવી રહ્યું છે. 14 ઓકટોબરે આ જહાજ અલંગ પહોંચશે. જહાજ ‘જે-નાટ’ની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાઇ રહી છે. રાજયના પોલીસ વિભાગે અલંગ એસોસિએશનને લેખિત જાણ પણ કરી છે. […]
- Jayraj Vala
- Updated on: Oct 10, 2020
- 10:35 am
VIDEO: સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ
સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે ત્યારે સુરત સિવિલના ડોક્ટર કોરોનીથી સંક્રમિત થયા છે. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલના વોર્ડબોય, બેન્કના ઓફિસર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. શહેરના પાલિકાના શિક્ષક જ્યારે 3 ખાનગી શિક્ષકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હીરાના 3 […]
- Jayraj Vala
- Updated on: Oct 9, 2020
- 11:10 am
આજે GST કાઉન્સિલની 42મી બેઠક મળશે, ગુજરાતમાંથી નાણાપ્રધાન નિતીન પટેલ પણ રહેશે હાજર
આજે જીએસટી કાઉન્સિલની લોકડાઉન પછી બીજી બેઠક મળી રહીં છે. કરદાતાઓને જીએસટીના દરોમાં રાહત અપાય અને ઓટોમોબાઇલ સેક્ટરમાં જીએસટીનો દર ઘટાડવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે. જીએસટી કાઉન્સિલ ઇ-ઇનવોઇસની વધારે મુદત આપવામાં આવે તેવી ધારણા છે. જેને લઇને કરદાતા ભવિષ્યમાં ઇ-ઇનવોસ પરથી જીએસટીઆર-1 અને 3બી રિટર્ન આપોઆપ ભરાઇ જશે. કરદાતાને જીએસટીમાં ટેકસ ભરવા માટે […]
- Jayraj Vala
- Updated on: Oct 5, 2020
- 9:56 am
ગાંધીનગર: આજે મળશે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, પેટાચૂંટણીમાં ઉમેદવારીનો યાદી અંગે થશે ચર્ચા
ગાંધીનગરમાં આજે મળશે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સી.આર.પાટીલ, સીએમ રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. પેટાચૂંટણીમાં ઉમેદવારીનો યાદી અંગે ચર્ચા કરવામાં આવશે. નામોની સૂચી બનાવીને દિલ્હી મોકલવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
- Jayraj Vala
- Updated on: Oct 5, 2020
- 12:47 pm
UPSCના પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ, કોરોનાના નિયમો સાથે પરીક્ષાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
દેશભરમાં UPSCની પરીક્ષા યોજાઇ રહી છે, ત્યારે અમદાવાદમાં UPSCના 23,120 પરીક્ષાર્થીઓ 81 સેન્ટર પર બે તબક્કામાં પરીક્ષા આપી રહ્યા છે. પહેલા તબક્કાના પેપરનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાડા 11 વાગ્યાનો અને બીજા તબક્કાના પેપરનો સમય બપોરે અઢી વાગ્યાથી સાંજે સાડા ચાર વાગ્યાનો છે. કોરોનાના નિયમો સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહત્વનું […]
- Jayraj Vala
- Updated on: Oct 4, 2020
- 11:35 am
બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની નોંધણીનો મુદ્દો, એકપણ ગ્રામપંચાયતમાં મગફળીની ઓનલાઈન નોંધણી થતી નથી
બનાસકાંઠા જિલ્લામાં VCEના હડતાળના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એકપણ ગ્રામપંચાયતમાં મગફળીની ઓનલાઈન નોંધણી નથી થતી. સરકારે VCEના હડતાળ મામલે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામપંચાયત સ્તરે જ મગફળીની ઓનલાઈન નોંધણી થાય તે માટે ખેડૂતો માંગ કરી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]
- Jayraj Vala
- Updated on: Oct 4, 2020
- 11:16 am
અમદાવાદના ઓઢવમાં કાર ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ, જુઓ VIDEO
અમદાવાદના ઓઢવમાં સ્કોર્પિઓ કારની ચોરીની ઘટના સામે આવી છે. બે શખ્સોએ કરેલી ચોરોની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વેપારીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
- Jayraj Vala
- Updated on: Oct 4, 2020
- 9:41 am
મુંબઈ શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો, જુઓ VIDEO
મુંબઈમાં શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. નાલાસોપારા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દહીંસર, વિરાર, વસઇ, ભાયાવદર, મીરારોડ, બોરીવલી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
- Jayraj Vala
- Updated on: Oct 4, 2020
- 8:06 am