AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો અહેવાલ જાહેર, ગુજરાતનું ગ્રીન કવર વધીને 11.03 ટકા થયું

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા- FSI 2023ના અહેવાલ મુજબ ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ 241.29 ચો.કિ.મીના નોંધપાત્ર વધારા સાથે ગુજરાત આ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2025 | 4:03 PM
Share
FSI 2023ના અહેવાલ પ્રમાણે વર્ષ 2021માં ગુજરાતમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એમ બંને મળીને કુલ ટ્રી કવર  2.89 ટકા હતું, જે વર્ષ 2023માં વધીને  3.38 ટકા થયું હતું. જ્યારે વર્ષ  2021માં રાજ્યનું કુલ ગ્રીન કવર 10.41 ટકા હતું જે વધીને વર્ષ 2023 માં 11.03 ટકા થયું છે. જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે.

1 / 5
ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ -2023 પ્રમાણે ગુજરાતમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા 21870 વર્ગ કિ.મી. એટલે કે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 11.14 ટકા છે. જ્યારે ફોરેસ્ટ કવર 15,016.64 વર્ગ કિ.મી. એટલે કે 7.65 ટકા અને ટ્રી કવર 6632.29 વર્ગ કિ.મી. એટલે 3.38 ટકા છે. આમ રાજ્યનું કુલ ગ્રીન કવર 21,648.93 વર્ગ કિ.મી.એટલે કે 11.03  ટકા છે.

2 / 5
આ ઉપરાંત વર્ષ 2024-25માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં શરૂ થયેલું 'એક પેડ માં કે નામ'અભિયાન અંતર્ગત દેશમાં ઉત્તરપ્રદેશ 
બાદ બીજા નંબરે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 17.48 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષ 2025 દરમિયાન 'એક પેડ માં કે નામ' 2.0 અંતર્ગત વૃક્ષ વાવેતરની કામગીરી પ્રગતિમાં છે.

આ ઉપરાંત વર્ષ 2024-25માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં શરૂ થયેલું 'એક પેડ માં કે નામ'અભિયાન અંતર્ગત દેશમાં ઉત્તરપ્રદેશ બાદ બીજા નંબરે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 17.48 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષ 2025 દરમિયાન 'એક પેડ માં કે નામ' 2.0 અંતર્ગત વૃક્ષ વાવેતરની કામગીરી પ્રગતિમાં છે.

3 / 5
આ સિવાય વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે આ વર્ષે 'વિશ્વ પર્યાવરણ દિવસ'ના રોજ 'ગ્રીન અરવલ્લી પ્રોજેક્ટ'નો‌ પણ શુભારંભ કરવામાં આવ્યો છે.‌ગુજરાતમાં સામાજિક વનીકરણ ક્ષેત્રે વનકવચ, હરિત વનપથ, પંચવટી ગ્રામ વાટિકા અને અમૃત સરોવરના ફરતે વાવેતરની યોજનાઓ તેમજ પી.પી.પી મોડેલ હેઠળ સદભાવના ટ્રસ્ટ મારફતે પણ કામગીરી કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં રાજ્યના ટ્રી કવરમાં વધુ વધારો થશે.

4 / 5
દેશમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એટલે કે ગ્રીન કવર કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા હોવું જોઇએ. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, દહેરાદૂન દ્વારા કરીને દર બે વર્ષે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. જે પ્રમાણે દેશમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરીયા 7,75,377 વર્ગ કિ.મી.છે. જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 23.59 ટકા છે. જ્યારે ફોરેસ્ટ કવર 7,15,342.61 વર્ગ કિ.મી. એટલે કે 21.76 ટકા અને ટ્રી કવર 1,12,014.34 વર્ગ કિ.મી.એટલે 3.41 ટકા છે. આમ દેશનું કુલ ગ્રીન કવર 8, 27, 356.95 વર્ગ કિ.મી.એટલે કે 25.17 ટકા છે. ( તમામ તસવીરો સૌજન્યઃ ગુજરાત માહિતી વિભાગ )

5 / 5

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">