અમદાવાદ શહેર મહિલાઓ માટે બન્યું અસુરક્ષિત!, જુઓ VIDEO
મહિલાઓ અને યુવતીઓ માટે અમદાવાદ શહેર અસુરક્ષિત બન્યું હોય તેમ લાગી રહ્યું છે. આ અમે એટલા માટ કહી રહ્યા છીએ કારણકે થોડા દિવસો પહેલા રાણીપમાં વૃદ્ધા પર બળાત્કારની ઘટના બની હતી તો છેલ્લા બે દિવસમાં બે જાહેરમાં છેડતીના બનાવ સામે આવ્યા છે. ગઈકાલે સોલામાં પણ જાહેરમાં યુવતીની છેડતી કરવાની ઘટના બની હતી. જો કે પોલીસે […]
મહિલાઓ અને યુવતીઓ માટે અમદાવાદ શહેર અસુરક્ષિત બન્યું હોય તેમ લાગી રહ્યું છે. આ અમે એટલા માટ કહી રહ્યા છીએ કારણકે થોડા દિવસો પહેલા રાણીપમાં વૃદ્ધા પર બળાત્કારની ઘટના બની હતી તો છેલ્લા બે દિવસમાં બે જાહેરમાં છેડતીના બનાવ સામે આવ્યા છે. ગઈકાલે સોલામાં પણ જાહેરમાં યુવતીની છેડતી કરવાની ઘટના બની હતી. જો કે પોલીસે ઉપકારસિંઘ નામના છેડતીખોરને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ
પતિ ચહલને બીજી યુવતી સાથે જોઈ ધનશ્રીને થઈ જલન ! હવે Restore કર્યા ફોટા
લગ્નના 4 મહિનાના સિક્રેટ લગ્ન પછી છૂટાછેડા લઈ રહી છે અભિનેત્રી
ત્યારે આ તરફ નવરંગપુરામાં સોશિયલ મિડીયાથી સગીરાને પોતાની માયાજાળમાં ફસાવી આરોપીએ છેડતી કરી હતી. જે ગુનામાં પોલીસે ઋત્વિજ ગઢવી નામના યુવકની અટકાયત કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ અમદાવાદમાં વધી રહેલા છેડતીના બનાવો ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે હવે પોલીસ આ આરોપીઓને કાયદાનું ભાન કરાવે તે જરૂરી બન્યુ છે.