PHOTOS : CM ભુપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં અષ્ટમીએ માતાજીના પૂજન અર્ચન કર્યા

Navratri 2021 : નવરાત્રિના આઠમાં નોરતા પર આદ્યાશકિત અંબાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 5:11 PM
આ સમયે મુખ્યપ્રધાન સાથે રાજ્યના કેબિનેટે પ્રધાન બ્રિજેશ મેરજા પણ પૂજામાં જોડાયા હતા.

1 / 6
નવરાત્રિના આઠમાં નોરતા પર આદ્યાશકિત અંબાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

2 / 6
મુખ્યપ્રધાને ટ્વીટર પર લખ્યું, " આજે દુર્ગાષ્ટમીની શુભ તિથિએ અંબાજી શક્તિપીઠ ખાતે માં અંબાની આરાધના કરી."

3 / 6
મુખ્યપ્રધાને લખ્યું,  "રાજ્યની શાંતિ,સલામતી,સમૃધ્ધિ તથા રાજ્યની સર્વાંગી ઉન્નતિ માટે ભાવપૂર્વક વંદના કરી હતી."

4 / 6
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં આજે નવરાત્રિપર્વની અષ્ટમીએ ભક્તિભાવપૂર્વક માતાજીના પૂજન અર્ચન કર્યા હતા.

5 / 6
મુખ્યપ્રધાને માતાજીની વિધિવત પૂજા કરી ચુંદડી અર્પણ કરી હતી.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">