Photos : ‘જોધા અકબર’ – ‘માતા વૈષ્ણો દેવી’ પછી, સ્ટાર પ્લસના નવા શોમાં મોર્ડન માતાના અવતારમાં જોવા મળશે પરિધિ

તેના અલગ અભિગમને કારણે પરિધિ શર્મા (Paridhi Sharma) નો નવો શો ચીકુ કી મમ્મી દુર કી તમામ ચાહકોના દિલમાં પોતાના માટે ખાસ સ્થાન બનાવી રહ્યો છે. તેમને આ શોનો પ્રોમો ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 4:15 PM
અમે ટેલિવિઝન શોના ઘણા પ્રોમો જોયા છે, પરંતુ તાજેતરમાં 'ચીકુ કી મમ્મી દૂર કી' ના પ્રોમોએ લેજેન્ડ મિથુન ચક્રવર્તીને કારણે ઘણી ચર્ચા જગાવી છે. આ શો સાથે જોધા અકબર અને મા વૈષ્ણો દેવી, પટિયાલા બેબ્સ જેવી સિરિયલોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવનાર અભિનેત્રી પરિધિ શર્મા ટીવી પર કમબેક કરવા જઈ રહી છે.

1 / 6
પરિણીતી ચીકુ કી મમ્મી દૂર કીમાં માતાની ભૂમિકા ભજવતી જોવા મળશે અને હંમેશની જેમ, તે તેના ઓન-સ્ક્રીન પાત્ર નૂપુર માટે કોઈ કસર છોડી રહી નથી. પરિધિ આ શો સાથે એક અલગ જોડાણ ધરાવે છે કારણ કે તે વાસ્તવિક જીવનમાં પણ માતા છે.

2 / 6
પરિધિને વિશ્વાસ છે કે તેમના ચાહકો તેમના અવતારને ચોક્કસ પ્રેમ કરશે કારણ કે તે ભૂમિકા માટે તૈયારી કરવા માટે કોઈ કસર છોડી રહી નથી.

3 / 6
તેના પાત્રને લગતી તૈયારી વર્ણવતા પરિધિએ કહ્યું, “શાસ્ત્રીય નૃત્ય શીખવું મારા માટે એક મુશ્કેલ પગલું હતું. ખાસ કરીને મુદ્રાઓ કારણ કે તમે કોઈ ભૂલ નથી કરી શક્તા. મારા બાળપણના માર્ગદર્શકનો આભાર, જે મારા ઉદ્ધારક બન્યા અને મને યોગ્ય મુદ્રા સાથે ઉત્તમ શાસ્ત્રીય નૃત્ય કરવાનો આત્મવિશ્વાસ આપ્યો.

4 / 6
પરિધિએ વધુમાં ઉમેર્યું હતું કે " મારા પર તેમનાં વિશ્વાસે મને મારી પુત્રી સાથે શાસ્ત્રીય નૃત્યની પ્રેક્ટિસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. હવે અમારા શો 'ચીકુ કી મમ્મી દૂર કી' પર દર્શકોની પ્રતિક્રિયા જોવા માટે હું રાહ નથી જોઈ શકતી."

5 / 6
પરિધિ શર્માની સાથે વૈષ્ણવી પ્રજાપતિ તેમની પુત્રીની ભૂમિકામાં જોવા મળશે. સ્ટાર પ્લસ આ વખતે ચીકુ કી મમ્મી દૂર કી સાથે, ફરી એકવાર ચાહકો માટે પહેલા ક્યારેય ન જોયેલા ખ્યાલ લાવવા માટે તૈયાર છે.

6 / 6
Follow Us:
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">