Breaking News : હવે આ મહિલા કોમેડિયને વટાવી બેશર્મીની હદ ! પોતાની માં અને વાઈબ્રેટરનો બનાવ્યો જોક
આ એક ગર્લ સ્ટેન્ડઅપ કોમેડિયને તેના શોમાં તેની માતાને લઈને અશ્લીલ જોક સંભળાવે છે અને તેના પર ઓડિયન્સ હસતી જોવા મળે છે.

માતા-પિતા ટિપ્પણી બાદ ‘India’s Got Latent’ બંધ કરવી પડી હતી. શોના ઓનર અને કોમેડિયન સમય રૈનાએ જાહેરમાં માફી માંગવી પડી હતી અને શોનું તમામ કન્ટેન્ટ ડિલીટ કરવું પડ્યું હતું. તે જ સમયે, શોમાં ગેસ્ટ તરીકે આવેલા પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
તેણે તેના ‘માતાપિતા’ વિશે ખરાબ ટિપ્પણી કરીને ભરાઈ ગયો છે. તેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફટકાર પણ પડી હતી. હવે આ મામલો થાળે પડ્યો હતો ત્યારે હવે માતા-પિતાને લઈને એક નવો જોક માર્કેટમાં આવ્યો છે. આ વખતે જોક કહેનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ગર્લ સ્ટેન્ડઅપ કોમેડિયન છે.
ફરી માતા-પિતા પર અભદ્ર ટિપ્પણી
આ એક ગર્લ સ્ટેન્ડઅપ કોમેડિયને તેના શોમાં તેની માતાને લઈને અશ્લીલ જોક સંભળાવે છે અને તેના પર ઓડિયન્સ હસતી જોવા મળે છે. તાજેતરના સ્ટેન્ડઅપ શોમાં કોમેડિયન સ્વાતિ સચદેવા તેની માતાની મજાક કરતી જોવા મળે છે. જેમાં તેણે પોતાના ઘરમાં વાઇબ્રેટર મળવા પર માતા-પુત્રી વચ્ચેની વાતચીતને મજાકના રૂપમાં રજૂ કરી છે.
તેણે તેના શોમાં કહ્યું હતું કે ‘મારી માતા સારી માતા બનવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે થઈ રહ્યું ન હતું. તેણે વધુમાં જણાવ્યું કે તાજેતરમાં જ મારી સાથે એક દુઃખદ ઘટના બની, જ્યારે મારી માતાને મારું વાઈબ્રેટર મળ્યું. તે પૂરા આત્મવિશ્વાસ સાથે મારી પાસે આવી અને મને તેની સાથે ‘મિત્ર’ની જેમ વાત કરવાનું કહ્યું. મેં મારી જાતને વિચાર્યું કે તે ચોક્કસપણે મારી માતા મારું વાઇબ્રેટર માંગવા આવી હશે.
આગળ તે કોમેડિયન કહે છે કે મારી માતા તેને ગેજેટ, રમકડું કહેતી હતી, પરંતુ તેને વાઇબ્રેટર કહી શકતી ન હતી. માતાએ કહ્યું કે તારા રૂમમાંથી એક ગેજેટ મળ્યું છે. મેં કહ્યું, ‘મમ્મી કસમથી, તે પપ્પાનું છે.’ તો તેની માતા એ કહ્યું, ‘બકવાસ ના કર, હું જાણું છું તેની પસંદગી છે.’ તેના આ જોક પર હવે હોબાળો મચી ગયો છે.
સ્વાતિ સચદેવાના જોક પર લોકો ભડક્યા
શોની એક ક્લિપ શેર કરતી વખતે, X પર એક યુઝરે પૂછ્યું, ‘સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા પર ઘણી તપાસ કરવામાં આવી છે. શું હવે આનો વારો આવશે?’ જ્યારે બીજાએ કહ્યું, ‘માતા-પિતા પર આવી મજાક. આપણી સંસ્કૃતિ ખરાબ થઈ રહી છે.’ અન્ય એક યુઝરે કહ્યું કે આજકાલ કોમેડીનો અર્થ માત્ર ગંદી ભાષાનો ઉપયોગ થાય છે બીજું કંઈ નહીં. કેટલાક લોકો આ જોઈને હસે છે. આ પ્લેટફોર્મ પર એક વ્યક્તિએ મને કહ્યું કે કોમેડી સમયની સાથે સુધરી છે. આ સારી કોમેડી છે કે ખરાબ કોમેડી?? શું આ ખરેખર કોમેડી છે?
હવે લોકો ડાર્ક કોમેડિના નામ પર અશ્લિલતા ફેલાવતા થઈ ગયા છે ત્યારે અગાઉ રણવીર અને સમય રૈના પર વિવાદ બાદ હવે સ્વાતીના વીડિયો પર હોબાળો મચી ગયો છે તે અંગે સમાચાર વાંચવા અહીં ક્લિક કરો