દબંગ સલમાન ખાનનું પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ બાદ BIG ACTION, પોતાની ફિલ્મમાંથી આ પાકિસ્તાની કલાકારની કરી હકાલપટ્ટી
પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશની સાથે જ બૉલીવુડ પણ ગુસ્સામાં છે અને બૉલીવુડના દરેક કલાકારે પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો છે. TV9 Gujarati Web Stories View more શુભમન ગિલને મળશે 5 કરોડ રૂપિયા ! Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે […]
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ
પતિ ચહલને બીજી યુવતી સાથે જોઈ ધનશ્રીને થઈ જલન ! હવે Restore કર્યા ફોટા
પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ આક્રોશ ઠાલવાવમાં બૉલીવુડનો દબંગ સલમાન ખાન પણ પાછળ નથી રહ્યો અને સલમાન માત્ર આક્રોશ ઠાલવીને ચુપ નથી બેસી ગયો. તેણે આ આક્રોશને એક્શનમાં પણ બદલીને બતાવી દીધો છે.
મળતી માહિતી મુજબ સલમાન ખાને પોતાને પોતાની આગામી ફિલ્મ નોટબુકમાંથી પાકિસ્તાની ગાયક આતિફ અસલમની હકાલપટ્ટી કરી નાખી છે. NOTEBOOK ફિલ્મનો સલમાન ખાન પોતે પ્રોડ્યુસર છે. પિંકવિલાના એક રિપોર્ટ મુજબ સલમાને પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મમાંથી આતિફ અસલમનું ગીત હટાવવાની વાત કહી છે.
આ પહેલા ટી સિરીઝે આતિફના ગીતો યૂટ્યુબ પરથી અનલિસ્ટ કરી દીધા હતાં. પુલવામા હુલમા બાદ પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો બૉલીવુડના રોષનો ભોગ બની રહ્યા છે. બૉલીવુડે તમામ પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.