AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના રોગચાળામાં Varun Dhawan રાખી રહ્યા છે તેમની ફિટનેસની વિશેષ કાળજી, જીમની બહાર થયા સ્પોટ

વરુણ ધવન (Varun Dhawan) હાલમાં તેમની ફિટનેસનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. તેઓ પોતાના વર્કઆઉટ કરતા વીડિયો ચાહકો માટે શેર કરતા રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 6:34 PM
Share
બોલિવૂડ એક્ટર વરૂણ ધવન પોતાની ફિટનેસની ખૂબ કાળજી લે છે. લોકડાઉનને કારણે તે ઘરે યોગા કરી રહ્યા હતા અને હવે તેઓ જીમમાં પણ જવા લાગ્યા છે.

1 / 6
આજે વરુણ ધવન જુહુમાં જીમની બહાર દેખાયા હતા. વરુણની સ્ટાઈલ એકદમ અનોખી હતી અને તેઓ તમામ સાવચેતી પણ લઇ રહ્યા હતા.

2 / 6
વરુણ ધવને બ્લુ અને વ્હાઈટ કલરનું ટ્રેકસૂટ પહેર્યું છે અને તેમણે કેપ પહેરી છે. પોતાનું વિશેષ ધ્યાન રાખીને વરુણે માસ્ક પહેરી રાખ્યું હતું અને ફોટોગ્રાફરો માટે માસ્કમાં જ પોઝ આપ્યા હતા.

3 / 6
વરુણની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમની આ સ્ટાઇલ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

4 / 6
વરુણ ધવનને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે પ્રથમ ડોઝ લીધા પછી સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી હતી.

5 / 6
પોતાનો ફોટો શેર કરતી વખતે વરુણે લખ્યું - ડોક્ટરો, આ માટે ખૂબ ખૂબ આભાર. જે બાદ તેમના ચાહકોએ ફોટો પર ઘણી કમેન્ટ કરી હતી.

6 / 6
Follow Us
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા

સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો

ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ

જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ

કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ

બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર

સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા

સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો

મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video

g clip-path="url(#clip0_868_265)">