Shaan Birthday Special : આ ગીતોએ બનાવ્યા ‘સુરોના સરતાજ’, અહીં જુઓ સિંગરનું સુપરહિટ પ્લેલિસ્ટ

30 સપ્ટેમ્બરના રોજ જન્મેલો બોલિવૂડનો અજોડ ગાયક શાન (Shaan Birthday Special) આજે તેનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સિંગરે સુપરહિટ ફિલ્મોમાં ઘણા શાનદાર ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.

Shaan Birthday Special : આ ગીતોએ બનાવ્યા 'સુરોના સરતાજ', અહીં જુઓ સિંગરનું સુપરહિટ પ્લેલિસ્ટ
Singer Shaan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 1:53 PM

બોલિવૂડમાં (Bollywood) ઘણા એવા પ્લેબેક સિંગર્સ છે, જેમણે પોતાના અવાજથી લોકોના દિલમાં એવી જગ્યા બનાવી છે, જે ભાગ્યે જ કોઈ એક્ટર કરી શક્યો હોય. આમાંથી એક ગીતના બાદશાહ ગાયક શાનનું નામ છે. પ્લેબેક સિંગર શાંતનુ મુખર્જી જેઓ તેમના ચાહકોમાં “શાન’ તરીકે જાણીતા છે. તેઓ આજે તેમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર આપણે જાણીશું કે, તેના ક્યા સુપરહિટ ગીતો (Superhit songs) છે, જેણે તેની કારકિર્દી બદલી છે.

‘દિલ ચાહતા હૈ’, ‘ફના’, ‘સાવરિયા’, ‘3 ઈડિયટ્સ’ જેવી મહાન ફિલ્મો માટે પોતાનો બુલંદ અવાજ આપનારા શાન એક ગાયકની સાથે સાથે અભિનેતા અને શોનો હોસ્ટ પણ છે. સંગીતકારના પરિવારમાં જન્મ્યા હોવાથી તેમને બાળપણથી જ સંગીતમાં રસ હતો. આ જ કારણ હતું કે, તેણે 17 વર્ષની ઉંમરે ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોપ, જાઝ, દેશભક્તિ, રોમેન્ટિક, હિપ હોપ, રોક જેવા તમામ પ્રકારના ગીતો ગાયા. એટલું જ નહીં તેણે કોંકણી, કન્નડ, બંગાળી, પંજાબી, નેપાળી, અંગ્રેજી, હિન્દી, ઉડિયા, મલયાલમ, તેલુગુ, મરાઠી અને આસામી ભાષામાં ગીતો ગાયા છે.

ચાંદ સિફારીશ

Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?

માય દિલ ગોઝ

જબ સે તેરે નૈના

ચાર કદમ

યે હવાયે

ચુરા લિયા હૈ તુમને

આજ ઉનસે મિલના હૈ

બહતી હવા સા થા વો

તુમ હો તો લગતા હૈ

સુન જરા

ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ
ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ
રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત
"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
g clip-path="url(#clip0_868_265)">