Boney Kapoor Birthday: બોની કપૂર શ્રીદેવી સાથે કરવા માંગતા હતા લગ્ન, પરંતુ તેને રાખડી બંધાવવાની ફરજ પડી
બોની કપૂર અને શ્રીદેવીની લવ સ્ટોરી કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી ઓછી નથી. તમને જણાવી દઈએ કે જ્યારે બોનીને શ્રીદેવી સાથે પ્રેમ થયો ત્યારે તે લગ્ન કરી ચૂક્યો હતો. બંનેના પ્રેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
Most Read Stories