AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bell Bottom Trailer Launch Photos: અક્ષય કુમાર સહિત ‘બેલ બોટમ’ની ટીમે ટ્રેલર લોન્ચિંગ પર મચાવી ધમાલ

અક્ષય કુમાર (Akshay Kumar)ની આ ફિલ્મ 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. સૌથી મહત્વની વાત એ છે કે દર્શકો 2D અને 3Dમાં પણ આ ફિલ્મ માણી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 9:38 PM
Share
અક્ષય કુમાર (Akshy Kumar) અભિનીત ફિલ્મ 'બેલ બોટમ'નું જબરદસ્ત ટ્રેલર આજે એટલે કે મંગળવારે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલર લોન્ચ માટે બેલ બોટમની આખી ટીમ દિલ્હી પહોંચી હતી. દિલ્હીના પીવીઆર પ્રિયા સિનેમામાં આજે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જે સિંગલ સ્ક્રીન થિયેટર પીવીઆર મલ્ટિપ્લેક્સનું જન્મસ્થળ પણ છે.

1 / 8
ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અક્ષય કુમાર સાથે વાણી કપૂર, જેકી ભગનાની, લારા દત્તા પણ જોવા મળ્યા હતા.

2 / 8
આખી ટીમે સાથે મળીને ટ્રેલર લોન્ચ ઈવેન્ટની કેક કાપી અને ખૂબ મજા પણ કરી.

3 / 8
આ પ્રસંગે અક્ષય કુમાર ખૂબ જ સ્પોર્ટી લુકમાં દેખાયા હતા. તેમણે વ્હાઈટ અને બ્લેક હુડી સાથે બ્લેક પેઈન્ટ પહેર્યું હતું.

4 / 8
વાણી કપૂર પણ ઈવેન્ટ દરમિયાન ખૂબ જ આકર્ષક સ્ટાઈલમાં જોવા મળી હતી. વાણીએ પીચ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

5 / 8
આ સાથે જ લારા દત્તા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેમણે અને વાણીએ મીડિયા લોકોને ઘણા પોઝ આપ્યા હતા.

6 / 8
અક્ષય કુમારની આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ એક સાચી ઘટનાથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

7 / 8
ફિલ્મની વાર્તા 1980ના દાયકામાં હાઈજેકિંગના કેસ પર આધારિત છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સૌથી મહત્વની વાત એ છે કે દર્શકો 2D અને 3D માં પણ આ ફિલ્મ માણી શકે છે.

8 / 8
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">