Sonu Sood : 4 હાથ અને 4 પગવાળી છોકરી માટે મસીહા બન્યો સોનુ સૂદ, કરી આ મોટી જાહેરાત

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood)ના કારણે અઢી વર્ષની બાળકીને નવું જીવન મળવા જઈ રહ્યું છે. આ બાળકી ચાર હાથ અને પગ સાથે જન્મી હતી.

Sonu Sood : 4 હાથ અને 4 પગવાળી છોકરી માટે મસીહા બન્યો સોનુ સૂદ, કરી આ મોટી જાહેરાત
Sonu Sood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 1:46 PM

Sonu Sood : એક કહેવત છે કે, જેનું કોઈ નથી તેનો ભગવાન હોય છે. આવું જ એક બાળકી સાથે થયું છે સોનુ સૂદ ચાર હાથ અને ચાર પગની છોકરી માટે મસીહા બન્યો છે જે સારવાર માટે ઘરે-ઘરે ભટકી રહી છે. સોનુ સૂદ (Sonu Sood) આગળ આવ્યો છે. અમે તમને જણાવીશું કે સોનુ સૂદે આ છોકરીની કેવી મદદ કરી. બોલિવૂડ એક્ટર સોનુ સૂદને (Bollywood actor Sonu Sood) હવે સોશિયલ વર્કર કે અન્ય કોઈ એવા નામથી બોલાવવામાં આવે તો કંઈ ખોટું નહીં થાય.

થોડા દિવસો પહેલા એક પગ પર કૂદકો મારીને અને સ્કૂલ જતી છોકરીની સારવારનું વચન આપીને સમાચારોમાં રહેલો સોનુ સૂદ ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે તેમના કારણે અઢી વર્ષની બાળકીને નવું જીવન મળવા જઈ રહ્યું છે. વાસ્તવમાં આ બાળકી ચાર હાથ અને પગ સાથે જન્મી હતી. બે હાથ અને પગ સામાન્ય બાળકો જેવા હોય છે પરંતુ બે હાથ અને પગ પેટ સાથે જોડાયેલા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સોનુ સૂદે ટ્વિટર પર નાની બાળકીના ચાલુ ઓપરેશનની તસવીર શેર કરી

નિઃસ્વાર્થ ભાવે બીજાની મદદ કરવાનો સંદેશ

બાળકીના માતા-પિતાએ બિહારના નવાદા જિલ્લાના સબ ડિવિઝનલ ઓફિસરને સારવારમાં મદદ માટે અપીલ કરી હતી. આ દરમિયાન સોનુ સૂદે એક તસવીર શેર કરી અને લખ્યું કે ટેન્શન ન લો. સારવાર શરૂ કરવામાં આવી છે. બસ પ્રાર્થના કરો સોનુ સૂદનું આ ટ્વિટ જોઈને લોકો પ્રાર્થનામાં કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ સોનુ સૂદની ઉદારતાના વખાણ કરી રહ્યા છે અને બાળકીને સ્વસ્થ રહેવાની શુભેચ્છા પણ આપી રહ્યા છે. લોકો કહે છે કે આજના સમયમાં જ્યારે સોનુ સૂદ એક ઉદાહરણ બેસાડી રહ્યો છે. તે નિઃસ્વાર્થ ભાવે બીજાની મદદ કરવાનો સંદેશ આપે છે, દરેકે તેમની પાસેથી આ શીખવું જોઈએ. એક સોશિયલ મીડિયા યુઝર કહી રહ્યા છે કે, તમે શાનદાર કામ કરી રહ્યા છો ભાઈ.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">