Bigg Boss Ottમાં એન્ટ્રી કરતા જ અક્ષરા સિંહે પોતાની ક્યુટનેસથી જીત્યુ ચાહકોનું દિલ,જુઓ Photos
ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ ચાહકોના દિલ પર રાજ કરે છે. અક્ષરાના ચાહકો હંમેશા તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે. ત્યારે તાજેતરમાં જ અક્ષરાએ બિગ બોસ OTTમાં એન્ટ્રી કરતા જ પોતાની ક્યુટનેસથી ચાહકોના દિલ જીત્યા છે.
Most Read Stories