RRR ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે અને હવે ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા જ તેના વિશે મોટી માહિતી સામે આવી છે.
સુરતમાં આજે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 400 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમૂર્હુતના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત આવ્યા હતા, ત્યારે ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ભાજપ દ્વારા ચાલી રહેલા અભિયાન પેજ પ્રમુખમાં મુખ્યમંત્રીને પણ તેમના વિસ્તારના પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા અને સી આર પાટ�
ડાયમંડ નગરી સુરત શહેરમાં રોજ હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય બની રહી છે ગુનાખોરીનો રેટ સતત વધી રહ્યો છે. ત્યારે સૌ કોઈ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કરી રહી છે. સુરતમાં ત્રણ દિવસમાં ત્રણ રેપની ઘટના સામે આવી. સુરતમાં એક પછી એક ઘટના રેપ ની સામે આવી રહી છે ત્યારે સુરતમાં વધુ એક ઘટનાએ […]
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરી છે. જે આરોપીએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 30 બાઈકો ચોરી કરી. જે કબ્જે કરી જ્યારે પૂછપરછમાં આરોપીની પત્ની મહેણાં ટોળા મારતી કે તેના બનેવી વધુ કમાય તમે નથી કમાતા જેથી ચોરી કરવાનું વિચાર્યું હતું અને કામ શરૂ કર્યું અને 30 બાઇકોની ચોરી કરી. સુરતમાં સતત બાઈક […]
સાયબર ક્રાઈમમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સુરતમાં કતારગામની પરિણીતાના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી સસરાને જ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જેના નામે બદનામ કરવાની ધમકી આપતા પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે. શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરિણીતાના નામે કોઈ ભેજાબાજે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ ક
રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ, સુરત ફાયર બ્રિગેડ અને સુરત મહાનગરપાલિકા હરકતમાં આવ્યુ છે. સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડે બેઠક બોલાવીને ફાયર એનઓસી ના હોય તેની સામે તવાઈ બોલાવવાનું નક્કી કર્યું છે. સુરતમા આવેલી 800 પૈકી 100 જેટલી હોસ્પિટલોમાં તો ફાયર એનઓસી જ નથી. આવી હોસ્પિટલોને ફાયર એનઓસી માટે ફરજ પાડવામાં આવશે
સુરતના અઠવા અને રાંદેર વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોનાના વઘતા કેસથી ચિંતીત મ્યુ. કમિશનરે વિવિધ સોસાયટીના પ્રમુખો સાથે બેઠક યોજી. અડાજણ સ્થિતઆર્ટ પર્ફોમિંગ સેન્ટર ખાતે 150 સોસાયટીના પ્રમુખ હાજર રહ્યાં હતા. મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ, તમામને અપીલ કરી હતી કે કોરાનાને રોકવા, આસ્ક ફોર માસ્કનું સૂત્ર સાર્થક કરો. સોસા�
એક તરફ કોરોના સામે લડવા માટે પાલિકા વિવિધ ગાઈડ લાઈનના પાલન માટે માર્ગદર્શિકા બહાર પાડતી હોય છે પરંતુ એ માર્ગદર્શિકાના પાલન માટે જેની જરૂર છે તે સુવિધા પૂરી પાડવામાં પાલિકાની બેદરકારી સામે આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા વોશ બેઝિન કતારગામ વિસ્તારમાં ભંગાર હાલતમાં પડ્યા. હાલમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્�
સુરતમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે સુરતમાં ફાયરના ઓફિસરો દ્વારા લાઉડસ્પીકર મૂકી લોકોને તકેદારી રાખવા તેમજ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. સુરતમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે દિવાળીના તહેવારમાં લોકોના ટોળા જ�
સુરતમાં પાંચ વર્ષ બાદ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન થયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના લોકોને સિંહની આ જોડીનો ઉપહાર દિવાળીના પર્વ પર સુરતવાસીઓને આપવામાં આવ્યો છે. સુરતીઓ હવે આ સિંહ અને સિંહણની જોડી નેચર પાર્કમાં આજથી જોઈ શકશે. કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની સંસ્થા સેન્ટ્રલ ઝુ �