Paris Olympics 2024, Day 4, LIVE Updates: મનુ ભાકર-સરબજોત સિંહે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ, હોકીમાં ભારતની જીત, બોક્સિંગમાં મળી નિરાશા

Paris Olympics 2024, DAY 4: પેરિસ ઓલિમ્પિકના પહેલા 3 દિવસમાં ભારત માત્ર 1 મેડલ જીતી શક્યું હતું. ત્રીજા દિવસે ભારત 3 મેડલ જીતશે તેવી અપેક્ષા હતી, પરંતુ તેને નિરાશા હાથ લાગી હતી. હવે ચોથા દિવસે ફરી એકવાર તમામની નજર મનુ ભાકર પર છે, જે પોતાની બ્રોન્ઝ મેડલ મેચ રમવા જઈ રહી છે.

Paris Olympics 2024, Day 4, LIVE Updates: મનુ ભાકર-સરબજોત સિંહે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ, હોકીમાં ભારતની જીત, બોક્સિંગમાં મળી નિરાશા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2024 | 9:12 AM

પેરિસ ઓલિમ્પિકના ચોથા દિવસે ભલે મેડલની વધારે મેચો ન હોય, પરંતુ કેટલીક મહત્વની મેચો એવી છે જેમાંથી ભારતની મેડલ જીતવાની આશાઓ થઈ શકે છે. જો કે ચોથા દિવસે ભારત કેવું પ્રદર્શન કરે છે તેના પર બધુ નિર્ભર રહેશે. આ પહેલા ભારતનું મેડલ ખાતું પેરિસમાં ખુલી ચૂક્યું છે. મનુ ભાકરે ભારત માટે પહેલો મેડલ જીત્યો છે.

g clip-path="url(#clip0_868_265)">