AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : શિયાળાની સવારે ગોળનું પાણી પીવું જોઈએ કે મધનું પાણી? જાણો તમારા સ્વાસ્થ્ય માટે કયું બેસ્ટ

ખાલી પેટે ગરમ પાણી સાથે ગોળનું પાણી ખાવાથી શરીરને શું ફાયદા થાય છે તે જાણો. શિયાળામાં સવારે ઉઠી ગોળનું પાણી અને મધનું પાણી બંને માંથી ક્યું પાણી તમારા સ્વાસ્થ માટે બેસ્ટ રહેશે. જાણો

| Updated on: Nov 26, 2026 | 10:04 AM
Share
શિયાળામાં, સવારે ઉઠતાની સાથે જ કંઈક ગરમ પીવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો પોતાના દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી કરે છે, કેટલાક તેમાં થોડો ગોળ ઉમેરીને પીવે છે, જ્યારે કેટલાક મધ ઉમેરીને પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બેમાંથી ખરેખર સ્વાસ્થ્ય માટે કયો વિકલ્પ સારો છે?

1 / 8
શિયાળાની ઋતુમાં ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે સારો છે. ખાસ વાત એ છે કે ગોળનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. કેટલાક લોકો ભોજન સાથે ગોળ ખાય છે, જ્યારે કેટલાક ભોજન પછી સ્વીટ તરીકે તેનું સેવન કરે છે.

2 / 8
કેટલાક લોકો શિયાળો આવતાની સાથે જ ગોળની ચા પીવાનો પણ આનંદ માણે છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે ગોળ ખાવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે? ખાલી પેટે ગરમ પાણી સાથે ગોળ ખાવાના ફાયદાઓ વિશે જાણો.

3 / 8
ગોળ અને મધ બંને કુદરતી રીતે મીઠાશના સ્ત્રોત છે, પરંતુ તેમના પોષક તત્વો અને શરીર પર થતી અસરો અલગ અલગ હોઈ શકે છે. તેથી, એવું માનવું સંપૂર્ણપણે યોગ્ય નથી કે તેઓ ફક્ત કુદરતી હોવાને કારણે સ્વસ્થ છે.

4 / 8
કેટલાક લોકોને કબજીયાતની સમસ્યા હોય છે. જો તમે ખાલી પેટે ગોળનું ગરમ પાણી પીઓ છો. તો આ સમસ્યામાંથી જલ્દી રાહત મળશે. ગોળ અને ગરમ પાણી પાચન પ્રકિયાને ફાસ્ટ બનાવે છે.

5 / 8
જો આપણે ગોળના પાણીના ફાયદો જોઈ લીધા હવે મધના પાણીની વાત કરીએ તો. ગરમ પાણીમાં મધ મિક્સ કરી પીવાથી સ્વાસ્થને અનેક લાભ થાય છે. નેચુરલ શુગર સાથે કેટલાક એન્ટીઑકિસડન્ટો પણ હાજર હોય છે.

6 / 8
સવારે શરીરને પ્રવાહી મળે છે, જે ઓક્સિડેટીવ તણાવને રોકવામાં મદદ કરી શકે છે અને ગળામાં બળતરા અથવા ઉધરસથી થોડી રાહત આપી શકે છે. મધના પાણીમાં કેલરી અને ખાંડ પણ હોય છે, વજન ઘટાડવા માટે સંતુલિત આહાર, કસરત અને ઊંઘ માટે જરૂરી છે.

7 / 8
 ડાયાબિટીસ અથવા બ્લડ સુગરની સમસ્યા ધરાવતા લોકોએ ગોળ અને મધ બંનેનું સેવન કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. કુદરતી હોવા છતાં, બંને બ્લડ સુગર વધારી શકે છે. વધુમાં, વજન નિયંત્રણ માટે કેલરીનું  કંટ્રોલ કરતા લોકોએ આ પીણાંમાં વધુ પડતા મીઠાશ ઉમેરવાનું ટાળવું જોઈએ. (ALL Photo: Canva)

8 / 8

Health Tips : આજથી જ જમ્યા પછી માત્ર 10 મિનિટ ચાલવાની આદત અપનાવી લો, જીમ જવાની જરુર નહી પડે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">