જમ્મૂ-કાશ્મીરના બડગામમાં ભારતીય વાયુસેનાનું મિગ લડાયક વિમાન ક્રેશ, VIDEO

જમ્મૂ-કાશ્મીરના બડગામ એરફોર્સનું મિગ લડાયક વિમાન ક્રેશ થઈ ગયું છે. કહેવાઈ રહ્યું છે કે એરફોર્સનું મિગ વિમાન ઉડાન ભરી રહ્યું હતું તે દરમિયાન ક્રેશ થયું. જોકે હજી કોઈ ચોક્કસ કારણ નથી જાણી શકાયું. પરંતુ પાકિસ્તાની સેના દાવો કરી રહી છે કે આ મિગ વિમાન પાકિસ્તાની સેના દ્વારા ક્રેશ કરાયું છે. Web Stories View more Nita […]

જમ્મૂ-કાશ્મીરના બડગામમાં ભારતીય વાયુસેનાનું મિગ લડાયક વિમાન ક્રેશ, VIDEO
Follow Us:
| Updated on: Feb 27, 2019 | 6:44 AM

જમ્મૂ-કાશ્મીરના બડગામ એરફોર્સનું મિગ લડાયક વિમાન ક્રેશ થઈ ગયું છે. કહેવાઈ રહ્યું છે કે એરફોર્સનું મિગ વિમાન ઉડાન ભરી રહ્યું હતું તે દરમિયાન ક્રેશ થયું. જોકે હજી કોઈ ચોક્કસ કારણ નથી જાણી શકાયું.

પરંતુ પાકિસ્તાની સેના દાવો કરી રહી છે કે આ મિગ વિમાન પાકિસ્તાની સેના દ્વારા ક્રેશ કરાયું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

VIDEO:

મળી રહેલા સમાચાર મુજબ જમ્મૂ-કાશ્મીરના બડગામથી 7 કિલોમીટર દૂર ગારેંદ ગામમાં મિગ લડાયક વિમાન ક્રેશ થયું છે. વિમાન ખેતરમાં જઈને પડ્યું. આ દુર્ઘટનામાં બંને પાયલટની મોતના સમાચાર આવી રહ્યાં છે. આ વિમાને શ્રીનગર એરબેઝથી ઉડ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">