AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે ત્યારે સુરત સિવિલના ડોક્ટર કોરોનીથી સંક્રમિત થયા છે. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલના વોર્ડબોય, બેન્કના ઓફિસર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. શહેરના પાલિકાના શિક્ષક જ્યારે 3 ખાનગી શિક્ષકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હીરાના 3 […]

VIDEO: સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ
| Updated on: Oct 09, 2020 | 11:10 AM
Share

સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે ત્યારે સુરત સિવિલના ડોક્ટર કોરોનીથી સંક્રમિત થયા છે. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલના વોર્ડબોય, બેન્કના ઓફિસર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. શહેરના પાલિકાના શિક્ષક જ્યારે 3 ખાનગી શિક્ષકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હીરાના 3 કારીગરો તેમજ ટેક્સટાઇલના 12 કર્મચારી પણ સંક્રમિત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
g clip-path="url(#clip0_868_265)">