AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટઃ ઉપલેટામાં મોજ નદી પરનો કોઝવે-ચેકડેમ તૂટ્યો, કોઝવે તૂટતા ખેડૂતોની પરેશાનીમાં વધારો

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદી પર બનાવામાં આવેલ કોઝવે આને ચેકડેમ તૂટી ગયો છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે મોજ નદીમાં પાણીની પુષ્કળ આવકથી મોજ નદી પર બાંધવામાં આવેલ કોઝવે અને ચેકડેમ તૂટી પડ્યો હતો. અહીથી દરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે નીકળતા હોઈ છે પરંતુ કોઝવે તૂટી જવાને કારણે ખેડૂતો ને ભારે હાલાકીનો […]

રાજકોટઃ ઉપલેટામાં મોજ નદી પરનો કોઝવે-ચેકડેમ તૂટ્યો, કોઝવે તૂટતા ખેડૂતોની પરેશાનીમાં વધારો
| Updated on: Oct 10, 2020 | 2:18 PM
Share

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદી પર બનાવામાં આવેલ કોઝવે આને ચેકડેમ તૂટી ગયો છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે મોજ નદીમાં પાણીની પુષ્કળ આવકથી મોજ નદી પર બાંધવામાં આવેલ કોઝવે અને ચેકડેમ તૂટી પડ્યો હતો. અહીથી દરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે નીકળતા હોઈ છે પરંતુ કોઝવે તૂટી જવાને કારણે ખેડૂતો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ કપાસ મગફળીનું પાક લણવાની સીઝન ચાલુ છે ત્યારે ખેડૂતોને એમનો પાક બજારમાં લઇ આવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા સત્વરે મરામત કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">