AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI

UPI

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલ એક નવી ઓનલાઈન નાણાકીય ચુકવણી સિસ્ટમ છે. આ સિસ્ટમ આંતર-બેંક વ્યવહારોને સરળ બનાવે છે.

UPI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત છે અને મોબાઇલ પ્લેટફોર્મ દ્વારા બે બેંક ખાતાઓ વચ્ચે ભંડોળના તાત્કાલિક ટ્રાન્સફરને સક્ષમ કરે છે. UPI એક બેંકમાંથી બીજી બેંકમાં ચુકવણીની સુવિધા આપે છે.

એક અથવા વધુ બેંક ખાતાઓને UPI એપ્લિકેશન સાથે લિંક કરી શકાય છે. તે વિવિધ રીતે નાણાં મોકલવા અથવા વિનંતી કરવાની મંજૂરી આપે છે, પછી ભલે તે વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA) નો ઉપયોગ કરીને હોય અથવા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને બેંક ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરીને.

વધુમાં, ખાતા નંબર અને IFSC કોડનો ઉપયોગ કરીને સીધા બેંક ખાતામાં ભંડોળ મોકલી શકાય છે અથવા વિનંતી કરી શકાય છે. QR કોડ સ્કેન કરીને UPI દ્વારા પણ નાણાં મોકલી શકાય છે અથવા વિનંતી કરી શકાય છે.

Read More

Cyber Fraud Alert: તહેવારોની સીઝનમાં ઓનલાઈન શોપિંગ અને UPI પેમેન્ટ કરતી વખતે આ 7 ભૂલ ક્યારેય ન કરતા !

તહેવારોની સીઝન દરમિયાન ઓનલાઈન શોપિંગ અને UPI પેમેંટમાં વધારો થવાની સાથે, સાયબર છેતરપિંડીનું જોખમ પણ વધે છે. છેતરપિંડી કરનારાઓ નકલી ડિસ્કાઉન્ટ, કેશબેક, રિફંડ, ડિલિવરી અપડેટ્સ અને કસ્ટમર કેર કોલ દ્વારા લોકોને નિશાન બનાવે છે.

Breaking News : UPI ટ્રાન્ઝેક્શન પર MDRનો ભારે વિરોધ, અમદાવાદમાં વેપારીઓ ઉતર્યા રોડ પર, જુઓ વીડિયો

વેપારીઓએ સરકાર સમક્ષ કરવેરાના ભારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના સવાલ મુજબ વેપારીઓ GST, પર્સનલ ટેક્સ અને મનપા વેરા સહિત વિવિધ પ્રકારના કર અને ખર્ચ ભોગવી રહ્યા છે ત્યારે UPI પેમેન્ટ પર વધારાનો MDR શા માટે લાદવો જોઈએ?

Breaking News : આજે 2 ઓક્ટોબર ‘No UPI Day’, બહાર નીકળો તો રોકડા પૈસા સાથે રાખજો, જાણો કારણ

વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબરે ₹2000થી વધુના UPI પેમેન્ટ પર MDR ચાર્જના વિરોધમાં 'No UPI Day'ની અપીલ કરી છે. જોકે, તમામ સંગઠનો એકમત નથી.

Breaking News : પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ માટે વધારાના રૂ. 5 વસૂલવામાં આવે તો ફરિયાદ ક્યાં કરશો ?

UPI પેમેન્ટ ઉપર વસુલવામાં આવનાર એમડીઆર અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. 15 ઓક્ટોબરથી, ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર MDR લાગુ થશે અને પેટ્રોલ પંપ પણ આના દાયરામાં આવે છે. પરિણામે, જો કોઈ વાહનધારક રૂ. 2,000થી વધુનું પેટ્રોલ ખરીદે અને UPI દ્વારા ચૂકવણી કરે, તો તેના પર રૂ. 5નો MDR વસૂલવામાં આવશે.

Breaking News : રૂ. 2000થી વધુના UPI ઉપર MDR ચાર્જ લેવા સામે મનાઈ હુકમ ફરમાવવા સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, કેન્દ્ર, RBI, NPCIને ફટકારી નોટિસ

સુપ્રીમ કોર્ટે UPI દ્વારા કરવામાં આવતા અમુક ચોક્કસ રકમના MDR ચાર્જ લાગુ કરવાના નિર્ણયને તાત્કાલિક અસરથી રદ કરવાનો ઇનકાર કર્યો છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, UPI સ્ટીયરિંગ કમિટી અને NPCIને નોટિસ પાઠવીને, ચાર સપ્તાહમાં તેનો જવાબ માંગ્યો છે.

શેર ખરીદવા પર પણ લાગશે UPI ચાર્જ? બ્રોકર આપશે કે ગ્રાહક જાણો અહીં

15 ઓક્ટોબર, 2026 થી, શેરબજાર અને અન્ય મૂડી બજારની પ્રવૃત્તિઓ સંબંધિત UPI ચૂકવણીઓ પર 0.02% નો MDR લાગુ થશે. આમાં શેર, સિક્યોરિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને સ્ટોક બ્રોકર વ્યવહારો સાથે સંકળાયેલી ચૂકવણીઓનો સમાવેશ થાય છે.

UPI vs Debit vs Credit Card: 0.4% MDR ચાર્જ લાગ્યા પછી પણ UPI સસ્તું ? સમજો આખું ગણિત

UPI પર MDR ચાર્જ લાગુ થયા બાદ પણ તે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સરખામણીએ સસ્તું વિકલ્પ રહી શકે છે. જાણો 0.4% ચાર્જનું ગણિત અને તેની તમારા પેમેન્ટ પર શું અસર પડશે.

Breaking News : UPI પેમેન્ટ પર 18% GST નો મોટો વિવાદ, 15 ઓક્ટોબરથી લાગુ થતી નવી MDR વ્યવસ્થા વચ્ચે વેપારીઓ માટે સૌથી મોટા સમાચાર !

ભારતમાં UPI પેમેન્ટને લઈને લાગુ થનારી નવી વ્યવસ્થા વચ્ચે Merchant Discount Rate એટલે કે MDR પર લાગતા 18% GSTને લઈને સરકારને આશા છે કે GST Council આ મામલે સમીક્ષા કરી શકે છે.

Rajkot Breaking: UPI પેમેન્ટ પર MDR ટેક્સ સામે વેપારીઓ લાલઘૂમ: બીજી ઓક્ટોબરે ડિજિટલ પેમેન્ટ નહીં સ્વીકારાય, હોલસેલ મર્ચન્ટ્સ જોડાયા

કેન્દ્ર સરકાર દ્વારા મર્ચન્ટ UPI પેમેન્ટ્સ પર 15 ઓક્ટોબરથી MDR ટેક્સ લાદવાના નિર્ણય સામે દેશવ્યાપી વિરોધ શરૂ થયો છે. રાજકોટના કાપડ સહિતના હોલસેલ અને રિટેલ વેપારીઓએ આગામી 2 ઓક્ટોબરે ‘નો યુપીઆઈ ડે’ પાળવાનો અને દુકાનોમાં ક્યૂઆર કોડ પર કાળું કપડું બાંધી વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

Breaking News : મધ્યપ્રદેશમાં વેપારીઓનુ No UPI Day આંદોલન, આવતીકાલ 23 સપ્ટેમ્બરે, QR કોડને કાળા કપડાથી ઢાંકી દેશે

મધ્ય પ્રદેશના વેપારીઓ UPI MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જિસના વિરોધમાં આવતીકાલ 23મી સપ્ટેમ્બરે 'નો UPI ડે' (UPI વ્યવહાર નહીં કરવાનો દિવસ) પાળશે. વિવિધ સંગઠનો WhatsApp અને સોશિયલ મીડિયા દ્વારા વેપારીઓને એકત્રિત કરી રહ્યા છે.

Ahmedabad Breaking: ‘નો કેશ, ઓન્લી UPI’: PVR INOX માં રોકડ લેવાનો ઇનકાર કરાતાં હોબાળો, વકીલે મોકલી લીગલ નોટિસ

મલ્ટિપ્લેક્સમાં મૂવી ટિકિટ અને ફૂડ કાઉન્ટર પર રોકડ નાણાં સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી માત્ર UPI થી જ પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતાં મોટો વિવાદ ઊભો થયો છે. અમદાવાદના વકીલે PVR INOX ને લીગલ નોટિસ ફટકારીને RBI ના કાયદા હેઠળ કેવા સવાલો ઉઠાવ્યા અને નિષ્ણાતોનું આ અંગે શું માનવું છે?

Breaking News : પેટ્રોલ પંપોનો UPI ચાર્જનો વિરોધ, 15 ઓક્ટોબરથી UPI બંધ કરવાની વિચારણા, જુઓ Video

પેટ્રોલ પંપ સંચાલકો યુપીઆઈ પેમેન્ટ પર પ્રસ્તાવિત એમડીઆર ચાર્જનો વિરોધ કરી રહ્યા છે. રાજસ્થાનના અલવરથી મુંબઈ સુધી ડીલરો કેશ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહ્યા છે.

આ 7 પ્રકારના UPI પેમેન્ટ પર MDR ચાર્જ નહીં લાગે, જાણો નવા નિયમો

UPI Payment Rules: 15 ઓક્ટોબર, 2026થી UPI પેમેન્ટને લઈને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) સંબંધિત નવું ફ્રેમવર્ક લાગુ થવાનું છે. જોકે, તેનો અર્થ એ નથી કે દરેક UPI પેમેન્ટ પર ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. કેટલાક ચોક્કસ પ્રકારના વ્યવહારો પર MDR લાગુ નહીં પડે.

Breaking News: UPI ચાર્જનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, MDR ફીના નોટિફિકેશન વિરુદ્ધ જાહેર હિતની અરજી દાખલ

₹2,000થી વધુના કોમર્શિયલ UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. 15 ઓક્ટોબરથી લાગુ થનારા આ નવા નિયમથી સામાન્ય નાગરિકો પર શું અસર થશે અને શા માટે આ નોટિફિકેશન રદ કરવાની માંગ કરાઈ છે?

Surat Breaking: ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી વેપારીઓનો વિરોધ, ઉદ્યોગપતિઓની લોન માફ અને સામાન્ય જનતા પર બોજ કેમ?

સુરતના કાપડ ઉદ્યોગમાં UPI વ્યવહારો પર નવા ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગુ થવાની ચર્ચાથી વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો આ ચાર્જ લાદવામાં આવશે તો ગ્રાહકો પર શું અસર થશે અને વેપારીઓ કેમ ફરી રોકડ તરફ વળવા મજબૂર બનશે? જાણો વિગતવાર.

કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
g clip-path="url(#clip0_868_265)">