વોટ્સએપ સ્કેમથી બચવા માટે જાણો 5 જરુરી ટિપ્સ, સ્કેમર્સના ઈરાદા પર ફરી વળશે પાણી

વોટ્સએપ એ દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાનું મેસેજિંગ એપ છે. તેથી જ સ્કેમર્સે વોટ્સએપ પર લોકોને ફંસાવવાનું શરુ કર્યું છે. થોડી સમજદારી અને કેટલીક વાતનું ધ્યાન રાખીને તમે સ્કેમર્સની ખરાબ નજરથી બચી શકો છો. તમારા બેન્ક એકાઉન્ટને પણ તમે સ્કેમર્સ દ્વારા ખાલી થતા બચાવી શકો છો. સ્કેમર્સ અલગ અલગ રીતે લોકોને લૂંટવાનો પ્રયાસ કરે છે.

વોટ્સએપ સ્કેમથી બચવા માટે જાણો 5 જરુરી ટિપ્સ, સ્કેમર્સના ઈરાદા પર ફરી વળશે પાણી
Whatsapp Scam
Follow Us:
| Updated on: Jan 02, 2024 | 5:12 PM

દરેક દિવસે વોટ્સએપ પર લાખો અને કરોડો યૂઝર્સ એક્ટિવ રહે છે. આ બધા વચ્ચે સ્કેમર્સ પર ખુબ એક્ટિવ રહે છે. સ્કેમર્સ વોટ્સએપના માધ્યમથી લોકોને લૂંટતા હોય છે. જો તમે પણ આવા સ્કેમથી બચવા ઈચ્છો છો તો તમારે પણ આ પાંચ વાતોનું ખાસ ધ્યાન રાખવુ જરુરી છે. નહીં તો નાનકડી બેદરકારી પર તમારુ એકાઉન્ટ ખાલી થઈ જશે.

વોટ્સએપ એ દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાનું મેસેજિંગ એપ છે. તેથી જ સ્કેમર્સે વોટ્સએપ પર લોકોને ફંસાવવાનું શરુ કર્યું છે. થોડી સમજદારી અને કેટલીક વાતનું ધ્યાન રાખીમને તમે સ્કેમર્સની ખરાબ નજરથી બચી શકો છો.તમારા બેન્ક એકાઉન્ટને પણ તમે સ્કેમર્સ દ્વારા ખાલી થતા બચાવી શકો છો. સ્કેમર્સ અલગ અલગ રીતે લોકોને લૂંટવાનો પ્રયાસ કરે છે. યુઝર્સની કેટલીક લાપરવાહીને કારણે સ્કેમર્સ તેમનો ફાયદો ઉઠાવે છે. ચાલો જાણીએ કે વોટ્સએપનો ઉપયોગ કરતા સમયે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ.

ક્લિક કરતા પહેલા વિચારો

જો વોટ્સએપ પર તમને કોઈ અજાણ્યા નંબરથી લિંક કે અટેચમેન્ટ ફાઈલ આવે તો એવી લિંક પર ક્લિક કરતા પહેલા 100 વાર વિચાર કરો. આવી લિંકમાં વાયરસ હોય શકે છે જે તમારા ડિવાઈસમાં ઘૂસીને તમારી પરર્સનલ માહિતીની ચોરી કરી શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

લાલચમાં ના ફસાઈ જતા

વોટ્સએપ પર જો કોઈ તમને લાલચ આપીને ફંસાવવાનો પ્રયત્ન કરે તો અલર્ટ થઈ જાઓ. સ્કેમર્સ વોટ્સએપ યુઝર્સને લોટરી જીતવા, પૈસા જીતવા અથવા તો રિવોર્ડસ જીતવાની લાલચ આપીને ઠગવાનું કામ કરે છે.

અંગત માહિતી આપતા બચો

જો વોટ્સએપ પર જોઈ અજાણ્યો વ્યક્તિ તમારી પાસેથી અંગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે તો તેમા ફંસાવવાનો પ્રયત્ન ન કરો. ભૂલથી પણ વોટ્સએપ પર જોઈ અજાણ વ્યક્તિ સાથે પાસવર્ડ, બેન્ક એકાઉન્ટ કે કાર્ડની માહિતી શેયર ન કરો. તેનાથી તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ શકે છે.

ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન

કોઈ પણ અજાણ વ્યક્તિ તમારા વોટ્સએપ એકાઉન્ટને એક્સેસ ન કરી શકે તે માટે સિક્યોરિટીનું એક વધારાનું સ્તર જરુરી છે. વોટ્સએપ યૂઝર્સને ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન ફીચરની સુવિધા આપે છે.

સ્પેમ મેસેજ આવે તો એકાઉન્ટને રિપોર્ટ કરો

જો અજાણ્યા નંબરથી સ્કેમ મેસેજ આવે છે તો પરત ચેટ બોક્સના રાઈટ સાઈડની ઉપરની તરફ નજરમાં આવતા ત્રણ ડોટ પર ક્લિક કરો. થ્રી ડોટ પર ટેપ કર્યા બાદ તમારે સૌથી નીચે More ઓપ્શનમાં રિપોર્ટ કરી લેવાનો વિકલ્પ મળશે.

  આ પણ વાંચો :  mAadhaar Appમાં મળશે e-KYC ઓપ્શન, જાણો કેવી રીતે કરવું પેપરલેસ ઓફલાઈન વેરિફિકેશન

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">