Twitter બનાવનારા Jack Dorseyનું જ એકાઉન્ટ થઈ ગયું હેક!
Twitterના કો-ફાઉન્ડર અને કંપનીના CEO Jack Dorseyનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. 40 લાખ ફોલોઅર્સ ધરાવતા જેકના એકાઉન્ટ પર એક પછી એક જાતીવાદી ટ્વિટ કરવામાં આવ્યા હતા. લગભગ 15 મિનિટ બાદ જેકનું અકાઉન્ટ રી-સ્ટોર કરી શકાયું હતું. The account is now secure, and there is no indication that Twitter's systems have been compromised. Web […]
Twitterના કો-ફાઉન્ડર અને કંપનીના CEO Jack Dorseyનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. 40 લાખ ફોલોઅર્સ ધરાવતા જેકના એકાઉન્ટ પર એક પછી એક જાતીવાદી ટ્વિટ કરવામાં આવ્યા હતા. લગભગ 15 મિનિટ બાદ જેકનું અકાઉન્ટ રી-સ્ટોર કરી શકાયું હતું.
The account is now secure, and there is no indication that Twitter's systems have been compromised.
31 Augustગસ્ટની રાત્રે ચકલીંગ સ્કવોડ(Chuckling Squad) ગ્રુપે દાવો કર્યો હતો કે તેઓએ જેકનું એકાઉન્ટ હેક કર્યું છે. હેકર્સ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં પોસ્ટમાં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે ટ્વિટરના હેડક્વાર્ટરમાં બોમ્બ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો