Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivam Dube Marriage: સિક્સર સ્પેશ્યાલિસ્ટ શિવમ દુબે એ કર્યા લગ્ન, ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે બંને ધર્મની પરંપરાથી કર્યા લગ્ન

શિવમ દુબે (Shivam Dube) એક જ ઓવર ઓવરમાં 5 છગ્ગા લગાવવાનુ પરાક્રમ કરી ચુક્યો છે. તેએક વાર નહી પરંતુ બે વાર એક જ ઓવરમાં 5 છગ્ગા લગાવી ચુક્યો છે. જેને લઇ તે છગ્ગા બાજ દુબે તરીકે જાણીતો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 11:40 AM
ભારતીય ટીમ (Team India) ના ઓલરાઉન્ડર શિવમ દુબે (Shivam Dube) હાલમાં ભારતીય ટીમ સાથે પ્રવાસે નથી. પરંતુ તેણે પોતાના જીવનની ઇનીંગ શરુ કરી દીધી છે. મુંબઇનો આ ઓલરાઉન્ડર લગ્નના બંધને બંધાઇ ચુક્યો છે. શિમવે શુક્રવારે 16 જૂલાઇએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરીને જાણકારી આપી હતી.

1 / 8
ક્રિકેટના મેદાન પર શિવમ દુબે આતશી બેટીંગ કરવા માટે જાણીતો છે. ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની તેણે તસ્વીરો શેર કરી હતી. આ સાથે જ તેણે જીવનના નવા હિસ્સા અંગે બતાવ્યુ હતુ. શિવમ દુબેએ પોતાની ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન (Anjum Khan) સાથે લગ્ન કર્યા હતા. શિવમ દુબેએ પોતાની ગર્લફ્રેન્ડ અંગે સોશિયલ મીડિયા દ્વારા કોઇ પણ બાબત બતાવી નહોતી. આવામાં તેણે અચાનક લગ્ન કરી લઇને ફેન્સને જરુર ચોંકાવી દીધા છે.

2 / 8
શિવમ અને અંજૂમ ખાન બંને એ પોત પોતાના ધર્મની માન્યતા અને પરંપરાઓનુ ધ્યાન રાખ્યુ હતુ. આ માટે બંનેએ હિન્દુ અને મુસ્લીમ એમ બંને રિવાજોને આધારે લગ્ન કર્યા હતા. બંને એ આ તસ્વીરો ને શેર કરીને આ જાહેર કર્યુ  હતુ.

3 / 8
લગ્નને લઇ ઉત્સાહિત નજર આવતા શિવમ દુબે શહેરા થી સજાવેલો છે. અને તેના ચહેરો ફુલોથી ઢંકાયેલો છે. શરીર પર સુંદર શેરવાની સાથે ખૂબ જ શાનદાર દેખાઇ રહ્યો છે.

4 / 8
28 વર્ષનો શિવમ દુબે ડાબા હાથનો બેટ્સમેન છે અને તે લાંબા છગ્ગા લગાવવા માટે જાણીતો છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં મુંબઇ તરફ થી એક જ ઓવરમાં 5 છગ્ગા લગાવ્યા હતા. આ કમાલ તે એક નહી બે વાર કરી ચુક્યો છે. જેના કારણે તે ખૂબ ચર્ચામાં રહ્યો છે.

5 / 8
શિવમ દુબેએ વિરાટ કોહલીની કેપ્ટનશીપમં ભારત માટે 2019માં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે ટીમ ઇન્ડીયા માટે 1 વન ડે અને 13 ટી20 મેચ રમી છે. જેમાં તેના બેટ થી કુલ 114 રન નોંધાયા છે. જેમાં એક અર્ધશતક સામેલ છે.

6 / 8
ઓલરાઉન્ડર શિવમ દુબે ભારત તરફ થી T20 મેચ રમવા દરમ્યાન 5 વિકેટ પણ ઝડપી ચુક્યો છે. તે રાઇટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલીંગ કરે છે. તેણે બાંગ્લાદેશ સામે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કર્યુ હતુ.

7 / 8
IPL માં શિવમ દુબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફ થી રમી  ચુક્યો છે. હાલમાં દુબે રાજસ્થાન રોયલ્સ ટીમનો હિસ્સો છે. IPL માં તે 21 મેચ રમી ચુક્યો છે. જે દરમ્યાન તેણે 314 રન કર્યા છે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">