IND vs ENG: ટેસ્ટ દરમ્યાન કોહલી અને એન્ડર્સન વચ્ચે ગરમાગરમી, કોહલી એ કહ્યું , ‘તમારા ઘરનો વાડો નથી’

India Vs Englan: વિરાટ કોહલી અને જેમ્સ એન્ડરસન વચ્ચે છેલ્લા 7 વર્ષ થી ટક્કર ચાલી રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ પહેલા પણ આ બંને વચ્ચેનો માહોલ આમને સામનેનો જ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 11:07 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England)વચ્ચે લોર્ડઝ ટેસ્ટ દરમ્યાન વિરાટ કોહલી (Virat Kohli) અને જેમ્સ એન્ડરસન વચ્ચે ઘર્ષણની સ્થિતી જોવા મળી હતી. બંને દિગ્ગજ ખેલાડીઓ એક બીજા પર મૌખીક હુમલાઓ કરતા જોવા મળ્યા હતા. બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસના પ્રથમ સેશન દરમ્યા ન આ ઘટના થઇ હતી.

1 / 7
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન વચ્ચે મૌખિક રુપે થઇ રહેલ ટીપ્પણીઓ સ્ટંપ્સ માઇકમાં રેકોર્ડ થઇ હતી. ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. આ દિવસોમાં ખેલાડીઓના વચ્ચે ગજબની પ્રતિસ્પર્ધા જોવા મળી રહી છે. સિરીઝની પહેલા જ કોહલી વિરુદ્ધ એન્ડરસનનો માહોલ બની ગયો હતો.

2 / 7
ભારતીય ઇનીંગની 17મી ઓવર દરમ્યાન વિરાટ કોહલીના જેમ્સ એન્ડરસનને કંઇક કહેતો વિડીયો સામે આવ્યો છે. કોહલીની વાતો નોન સ્ટ્રાઇક એન્ડ પર લાગેલા સ્ટંમ્પ માઇકમાં રેકોર્ડ થઇ છે. બોલ નાંખવાના બાદ પરત ફરતા વખતે એન્ડરસથી કોહલી કહેતો સંભળાઇ રહ્યો છે. જેમા તે કહી રહ્યો છે કે, તુ મારી પર ભડકી રહ્યો છે? જેમ તુ બુમરાહ પર ભડક્યો હતો? આ તમારા ઘરનો વાડો નથી. એન્ડરસન પણ પલટીને કોહલીને જુએ છે, પરંતુ તે શુ કહે છે તે, સંભળાઇ શકતુ નથી.

3 / 7
સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં વિરાટ કોહલી અભદ્ર શબ્દનો પણ ઉપયોગ કરતો સંભળાય છે. જોકે તેમાં તે આગળ શુ કહે છે, તે સ્પષ્ટ સમજ નથી આવતુ. જોકે આ દરમ્યાન સ્પષ્ટ જોવામાં આવે છે કે, કોહલી અને એન્ડરસન વચ્ચે મામલો ગરમાઇ જાય છે. જોકે ગાળ વાળી વાત પર ભારતીય કેપ્ટન ફસાઇ પણ શકે છે. આઇસીસીના કોડ ઓફ કંડક્ટ મુજબ આંતરરાષ્ટ્રીય મેચ દરમ્યાન અભદ્ર શબ્દના ઉપયોગ કરવો લેવલ વન ગુન્હો ગણાય છે.

4 / 7
કેપ્ટન વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચે 2014 ની સિરીઝમાં પણ આકરી ટક્કર રહી હતી. 2014માં જ્યારે ભારતે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે જેમ્સ એન્ડરસનની સામે કોહલી પુરી રીતે નિષ્ફળ રહ્યો હતો. પરંતુ 2018 ના પ્રવાસ દરમ્યાન કોહલીએ જોરદાર વાપસી કરી હતી. તેઓએ બે શતક લગાવ્યા હતા. સાથે જ એકવાર પણ એન્ડરસન દ્વારા આઉટ નહોતો થયો. પરંતુ હાલના તબક્કામાં એન્ડરસને પહેલા ટેસ્ટમાં વિરાટ કોહલીને ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.

5 / 7
આ વચ્ચે લોર્ડઝ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે જેમ્સ એન્ડરસન પર શોર્ટ પીચ બોલનો વરસાદ વરસાવી દીધા હતા. દિવસનો અંત થવા બાદ એન્ડરસન અને ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ વચ્ચે તૂતૂ-મેંમેં થઇ હતી.

6 / 7
વિરાટ કોહલીના ખરાબ ફોર્મનો સીલસીલો જારી છે. લોર્ડઝ ટેસ્ટ ની બીજી ઇનીંગમાં પણ તે મોટી ઇનીંગ રમી ના શક્યો. 20 રન બનવાવ બાદ તે સેમ કરનના બોલ પર વિકેટ પાછળ કેચ આપી બેઠો હતો. આ સિરીઝમાં તે અત્યાર સુધી ફીફટી પણ નથી લગાવી શક્યા. લોર્ડઝ ટેસ્ટની પ્રથમ ઇનીંગમાં તે 42 રન બનાવી શક્યો હતો. હજુ પણ ત્રણ ટેસ્ટ મેચમાં છ ઇનીંગ બાકી છે. જોવાનુ એ રહે છે. ભારતીય કેપ્ટન કેવી રીતે પરત ફરે છે.

7 / 7
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">