Ahmedabad: તવિષા પટેલે ગુજરાતનું નામ કર્યું રોશન, અલ્બાટ્રોસ ગોલ્ફ ટુર્નામેન્ટમાં વિજેતા બની

Ahmedabad: અલ્બાટ્રોસ USA તરફથી યોજાયેલી ગોલ્ફ ટુર્નામેન્ટમાં તવિષા પટેલ વિજેતા બની છે. આ સાથે તવિષા પટેલે ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે.

| Updated on: Jan 26, 2021 | 1:14 PM
સામાન્ય રીતે અલ્બાટ્રોસ ગોલ્ફ ટુર્નામેન્ટ વિદેશમાં યોજાય છે. જોકે આ વખતે અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં 40થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

1 / 10
જેમાં અમદાવાદની તવિષા પટેલ વિજેતા બની છે. આ સ્પર્ધામાં બે દિવસમાં 18 હોલથી તવિષા વિજેતા બની છે.

2 / 10
12 વર્ષની તવિષાએ 8 વર્ષની ઉંમરે પિતામાંથી પ્રેરણા મેળવી હતી. અને, આઠ વર્ષની ઉંમરથી જ ગોલ્ફની સફર શરૂ કરી હતી.

3 / 10
છેલ્લા 4 વર્ષમાં તવિષાએ અલગ અલગ ગોલ્ફમાં ભાગ લઈ 45 કરતા વધુ મેડલ અને ટ્રોફી મેળવી છે.

4 / 10
12 વર્ષની બાળકીની જીતથી પરિવારમાં ખુશી અને ગર્વનો માહોલ

5 / 10
જોકે, ગોલ્ફ ગેમ સ્પોર્ટ્સમાં સૌથી વધુ મહેનતની રમત હોવાથી તવિષા અને તેના પરિવારે આ પ્રકારની રમતમાં સ્પર્ધક માટે આર્થિક સહાય તેમજ મહાકુંભમાં આ પ્રકારની ગેમ રાખવા સરકારને અપીલ કરી છે.

6 / 10
સામાન્ય રીતે ગોલ્ફમાં એક દિવસમાં અંદાજે 3 હજારનો ખર્ચ થાય છે. જયારે ગોલ્ફ ટુર્નામેન્ટ હોય તો ખર્ચ લાખોમાં પહોંચે છે.

7 / 10
Ahmedabad: તવિષા પટેલે ગુજરાતનું નામ કર્યું રોશન, અલ્બાટ્રોસ ગોલ્ફ ટુર્નામેન્ટમાં વિજેતા બની

TAVISHA PATEL

8 / 10
12 વર્ષની બાળકીની જીતથી પરિવારમાં ખુશી અને ગર્વનો માહોલ

12 વર્ષની બાળકીની જીતથી પરિવારમાં ખુશી અને ગર્વનો માહોલ

9 / 10

10 / 10

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video

કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ

અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ

ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO

રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત

શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ

વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર

ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો

g clip-path="url(#clip0_868_265)">