અમદાવાદમાં 150 વર્ષ જુની આવી હેરિટેજ ફ્રેન્ચ હવેલી, વિશેષતા જોઇને તમે ચોંકી ઉઠશો

ઢાળ ની પોળ માં આવેલી ખીજડા શેરી માં આવેલી આ હવેલી આશરે 150 વર્ષ જૂની જેનું નામ છે ફ્રેંચ હવેલી

Urvish Soni
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:05 AM
ફ્રેંચ હવેલીમાં   રહેવું એટલે કે, પારંપરિક ગુજરાતી સમુદાય એટલેકે પોળો અનુભવ કરવો.આ હવેલી ની વિશેષતા એ છે કે જેવા આપ ખીજડા શેરી માંથી હવેલી તરફ પ્રસ્થાન કરશો કે તરત જ ભાતીગળ ડિઝાઇન અને કોતરણી જોવા મળશે.

1 / 8
તમે હોટેલ માં રહી શકો છો પરંતુ તે જીવંત નથી હોતી અહી તમને મળશે ખુબ સરસ વાતાવરણ અને સુંદર જગ્યા.

2 / 8
ફ્રેંચ હવેલી જે આવેલી છે જૂના અમદાવાદ માં અહી તમે માણી શકો છો સંસ્કૃતિ અને પરંપરા નો વારસો .પીવા નાં પાણી ની જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ છે પાણિયારું જે પોળ નાં ઘર ની આગવી ઓળખ છે જે હવેલી માં જોવા મળે છે.

3 / 8
ઢાળ ની પોળ માં આવેલી ખીજડા શેરી માં આવેલી આ હવેલી આશરે 150 વર્ષ જૂની જેનું નામ છે  ફ્રેંચ હવેલી.આ હેરિટેજ હવેલી માં મોટા ભાગે વિદેશી લોકો આવી ને રહે છે.

4 / 8
આ તમે જે જોઈ રયા છો તે છે હવેલી માં અથવા પોળ નાં ઘરો માં જોવા મળતો ઘર નાં ચોક ની ઉપર એક આવી જાળી રાખવા માં આવે છે જ્યાં થી વરસાદી પાણી સીધું ઘર માં આવે અને ઘર માં બનાવેલા ટાંકા માં ઉતરે છે. હવેલી નો અર્થ એ હોય છે કે હવા ની દિશા ચારે તરફ થી તમારા ઘર માં મળતી હોય તેવા ઘર ને આપને હવેલી તરીકે ઓળખીયે છીએ.

5 / 8
 આ પાણી સ્ટોર કરવા માટે બનાવવા માં આવેલો ટાંકો છે જે વારસો જૂનો છે આ પાણી માં લીલ જોવા નથી મળતી કે જીવાત પણ નથી હોતી આ ટાંકો બનાવવા માટે લાઈન પ્લાસ્ટર નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ટાંકા ની બહાર નું લેયર છે એ ફાઇન લાઈન નું હોય છે અને જે એક એન્ટી સેફ્ટિક તરીકે કામ કરે છે એટલે પાણી લાંબા સમય સુધી સ્ટોર થઈ શકે.

6 / 8
અહી એક સુંદર ડાઇનિંગ ટેબલ છે.ઉપર જૂના જમાનામાં વાપરતા હતા તેવા લાઈટ વાળા અદભુત પંખા લગાવવા માં આવ્યા છે પોળ ની દુકાનો માંથી ખરીદાયેલી સામગ્રી નું ભોજન અથવા તો બહાર થી મંગવેલું ભોજન અહી માણી શકાય છે.

7 / 8
અહી રહેવા માટે બધા અલગ અલગ રૂમો છે દરેક રૂમ ની બહાર અને અંદર આંખો ને ગમે એવી સરસ ડિઝાઇન તૈયાર કરવા માં આવી છે રૂમ માં ઠંડક નો અનુભવ પણ થાય છે.

8 / 8

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">