Fashion Tips: સ્વેટરમાં પણ મળશે સ્ટાઇલિશ લુક, બસ આ બોલીવૂડ અભિનેત્રીઓ પાસે લો ટિપ્સ

શિયાળાની ઋતુમાં દરેક વ્યક્તિને એક જ સમસ્યા હોય છે કે પોતાને સ્ટાઇલિશ લુકમાં કેવી રીતે રજૂ કરવી. તો આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે તમે બોલિવૂડ એક્ટ્રેસના સ્વેટર લૂકમાંથી કઈ રીતે ટિપ્સ લઈ શકો છો-

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 4:07 PM
શિયાળાની ઋતુમાં આપણે સૌ વારંવાર વિચારીએ છીએ કે ગરમ કપડા સાથે પણ સ્ટાઇલિશ કેવી રીતે દેખાવું. પરંતુ જો તમારે વિન્ટરમાં પણ ફેશનેબલ લુક જોઈએ છે, તો તમે બોલિવૂડ અભિનેત્રીની સ્વેટર સ્ટાઈલમાંથી ટિપ્સ લઈ શકો છો.

1 / 6
બોલિવૂડની આજની યુવા અભિનેત્રીઓ સ્ટાઈલિશ સ્વેટર સાથે ચાહકો વચ્ચે પોતાની ખાસ છાપ છોડવાની કોઈ તક છોડતી નથી. આવી સ્થિતિમાં, તમે શિયાળાની ઋતુમાં સ્વેટર દ્વારા એક ખાસ લુક સરળતાથી રજૂ કરી શકો છો.

2 / 6
જો તમારે શિયાળાની ઋતુમાં સફેદ રંગમાં કોઈ ખાસ લુક જોઈએ છે, તો તમે અનન્યા પાંડેની જેમ સ્વેટર કેરી કરી શકો છો. આ સ્વેટર ગમે ત્યારે કેરી કરશો તમે ખૂબ જ ખાસ દેખાશો.

3 / 6
સારા અલી ખાનની જેમ તમે પણ બ્લુ સ્વેટર કેરી કરી શકો છો. આ સ્વેટર સાથે, તમે વ્હાઇટ અથવા બ્લેક જીન્સ કેરી કરીને સ્ટાઇલિશ રજૂ કરી શકો છો. આ લુક ઓફિસ માટે બેસ્ટ છે

4 / 6
જો તમે લગ્ન પછી સ્વેટરમાં કોઈ ખાસ સ્ટાઈલ રજૂ કરવા ઈચ્છો છો તો કેટરિનાના લુકમાંથી ટિપ્સ લો. લગ્ન પછી, કેટે સ્વેટરમાં એક ફોટો શેર કર્યો, જે V નેકનુ હતુ, જેમાં અભિનેત્રીનો એક ખાસ લુક જોવા મળ્યો હતો.

5 / 6
જો તમારે કોઇ ડાર્ક રંગનું સ્વેટર કેરી કરવું હોય તો કૃતિ સેનન પાસેથી ટિપ્સ લો. એક્ટ્રેસનું ડાર્ક ઓરેન્જ કલરનું સ્વેટર તમને દરેક ફંક્શન, પાર્ટીમાં ખાસ લુક આપશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">