શિવજીની પૂજા લવિંગ વિના કેમ અધુરી છે? શું છે લવિંગ ચડાવવાનું આદ્યાત્મિક મહત્વ- જાણો

આપણે હંમેશા જોયુ હશે કે શિવલિંગ પર લવિંગ ચડાવવામાં આવે છે. શિવજીની પૂજા લવિંગ વિના અધુરી છે આદ્યાત્મિક દૃષ્ટિએ પણ તેનુ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે. શિવલિંગ પર લવિંગ ચડાવવાનું શું છે આદ્યાત્મિક મહત્વ વાંચો અહીં..

| Updated on: Mar 16, 2024 | 11:00 PM
આપણે શિવજીની પૂજા સમયે હંમેશા શિવલિંગ પર લવિંગ ચડાવીએ છીએ આ લવિંગ ચડાવવાનુ મહત્વ હિંદુ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યુ છે.

1 / 5
શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર શિવલિંગ પર લવિગ ચડાવવુ એ ઘણુ શુભ મનાય છે. લવિંગ ઉર્જાનું કારક ગણાય છે અને શિવ શક્તિનું પ્રતિક ગણાય છે આથી શિવની પૂજામાં લવિંગનો ઉપયોગ થાય છે.

2 / 5
એક માન્યતા એવી પણ છે કે શિવજીને લવિંગ ચડાવવાથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો તે દૂર થાય છે. તમારી આર્થિક સ્થિતિ સુધરે છે.

3 / 5
પૂજાની ગણાવેલી પદ્ધતિ અનુસાર શિવલિંગ પર લવિંગ ચડાવવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે.

4 / 5
મહાદેવની અસીમ કૃપા મેળવવા પૂજા સમયે શિવલિંગ પર લવિંગ અર્પણ કરવુ જોઈએ. આ પ્રકારે ખરા ભક્તિભાવથી શિવજીની પૂજા કરવાથી તમામ પરેશાનીમાંથી છુટકારો મળે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા

ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા

આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ

ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે

રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ

વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video

બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ

ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ

પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી

g clip-path="url(#clip0_868_265)">