18 મે 2024

ટીમ ઈન્ડિયાના  કોચ બનવાની રેસમાં ગૌતમ ગંભીર

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના કોચ માટે BCCIએ  મંગાવી અરજી

Pic Credit -  BCCI

BCCIએ પૂર્વ ક્રિકેટર  ગૌતમ ગંભીરને કર્યો અપ્રોચ

Pic Credit -  BCCI

ગૌતમ ગંભીર IPL 2024માં KKRનો મેન્ટર

Pic Credit -  BCCI

રાહુલ દ્રવિડના કાર્યકાળ બાદ હવે નવા કોચની થશે નિમણૂક

Pic Credit -  BCCI

ગૌતમ ગંભીરનું નામ  કોચ બનવાની રેસમાં  સૌથી આગળ

Pic Credit -  BCCI

જો ગૌતમ ગંભીર કોચ બને તો 12 કરોડ રૂપિયાથી વધુ  સેલરી મળશે

Pic Credit -  BCCI

ગૌતમ ગંભીરે ક્રિકેટ માટે પિતાના અરબો રૂપિયાના બિઝનેસનો અસ્વીકાર કર્યો

Pic Credit -  BCCI

ક્રિકેટમાંથી ગૌતમ ગંભીરે  200 કરોડ રૂપિયાથી  વધુની કમાણી કરી

Pic Credit -  BCCI