Recharge: રિચાર્જ ફક્ત 28 દિવસ માટે જ કેમ કરવામાં આવે છે અને આખા મહિના માટે નહીં? આ પાછળનો ખરો ખેલ સમજો
ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા ખૂબ વધારે છે. તેથી, કંપનીઓ વિવિધ પ્રકારના પ્લાન લોન્ચ કરીને લોકોને લલચાવે છે. એરટેલ, જિયો, VI જેવી કંપનીઓ પ્રીપેડ અને પોસ્ટપેડમાં ઘણા પ્રકારના પ્લાન પ્રદાન કરે છે. પરંતુ શું તમે ક્યારેય આ બધી કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા પ્લાન વિશે વિચાર્યું છે કે તેમની વેલિડિટી ફક્ત 28 દિવસ જ કેમ છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
દરેક ક્ષેત્ર માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, કૃષિ ક્ષેત્રે, ઈન્ફોર્મેશન ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે, કન્સ્ટ્રક્શન ક્ષેત્રે વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્નોલોજીમાં સર્વિસ અથવા પ્રોડક્ટના ઉત્પાદન માટેની ટેક્નોલોજી, સ્કિલ, પદ્ધતિઓ, પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ થાય છે. આવા ન્યૂઝ વધારે વાંચવા માટે અહીં ક્લિક કરો.

ATM ડેબિટકાર્ડના આ 13 કમાલના ઉપયોગ, જાણી લો

ઘરમાં ગંદકી ફેલાવતા ગરોળી, કીડી અને વંદા થશે છૂમંતર, જાણો રીત

Vastu Tips: શ્રાવણના સોમવારે આ 3 રંગના કપડાં પહેરો, મનગમતો વર મળી જશે !

શું શેમ્પૂ બદલવાથી વાળ ખરતા બંધ થઇ જાય ?

વરસાદમાં નહાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાનકારક?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ભીડેના પરિવાર વિશે જાણો