Commonwealth Gamesમાં મળતા મેડલ કેવા હોય છે? રંગ, વજન અને તફાવત વિશે જાણો વિગતવાર

હાલમાં કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) ચાલી રહી છે. જેમાં ભારતના ખેલાડીઓ પણ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી રહ્યા છે. ચાલો જાણીએ કોમનવેલ્થ ગેમ્સમાં મળતા મેડલ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 10:12 AM
હાલમાં કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારતના ખેલાડીઓ પણ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી રહ્યા છે. ચાલો જાણીએ કોમનવેલ્થ ગેમ્સમાં મળતા મેડલની સાઈઝ, વજન બીજી અનેક બાબતો વિશે.

1 / 5
કોમનવેલ્થ ગેમ્સમાં આપવામાં આવતા મેડલ અંબર એલિસ, ફ્રાન્સેસ્કા વિલ્કોક્સ અને કેટરિના રોડ્રિગ્સ કેઇરો નામના વિધાર્થીઓએ ડિઝાઈન કર્યા છે. તેમણે તેના માટેના રિબિન અને બોક્સ પણ ડિઝાઈન કર્યા છે.

2 / 5
એવું નથી હોતુ કે ગોલ્ડ મેડલ સોનાના બનેલા હોય છે તેમને બનાવવા માટે 1.45 ટકા ગોલ્ડ, 6 ટકા બ્રોન્ઝ અને 92.5 ટકા સિલ્વરનો ઉપયોગ કરવામાં આવે છે. સિલ્વર મેડલ સંપૂર્ણ ચાંદીમાંથી બનાવવામાં આવે છે. તેમના રંગ તેમના નામ પ્રમાણેના જ હોય છે.

3 / 5
આ કોમનવેલ્થ ગેમ્સમાં 1875 મેડલ બન્યા છે, જે 283 ઈવેન્ટમાં આપવામાં આવશે.

4 / 5
ગોલ્ડ મેડલનું વજન 150 ગ્રામ, સિલ્વર મેડલનું વજન પણ 150 ગ્રામ, જ્યારે બ્રોન્ઝ મેડલનું વજન 130 ગ્રામ છે. આ મેડલનો વ્યાસ 63 મીમી હોય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">