Photos : કેટરિના કૈફ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરવા વિકી કૌશલ ઉત્સાહિત, એરપોર્ટ પર આ અંદાજમાં જોવા મળ્યા અભિનેતા

વિકી કૌશલ અને કેટરિના કૈફની લગ્ન બાદ આ પહેલી ક્રિસમસ છે, જેથી વિકી કૌશલ કામમાંથી બ્રેક લઈને મુંબઈ પરત ફર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 12:18 PM
લગ્ન બાદ વિકી કૌશલ તાજેતરમાં જ કામ પર પરત ફર્યો છે. ત્યારે હાલ પત્ની કેટરિના કૈફ સાથે ક્રિસમસની ઉજવણી કરવા માટે તે મુંબઈ પહોંચ્યો છે.

1 / 5

અભિનેતા વિકી કૌશલ શુક્રવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા.

2 / 5

તમને જણાવી દઈએ કે, દર વર્ષે કેટરીના તેના પરિવાર અને નજીકના મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરતી જોવા મળે છે, પરંતુ આ વર્ષે તે તેના પતિ વિકી કૌશલ સાથે ક્રિસમસ સેલિબ્રેશન કરશે.

3 / 5

લગ્ન પછી બંને તાજેતરમાં નવા ઘરમાં શિફ્ટ થયા છે.

4 / 5

મળતા અહેવાલ મુજબ આ નવા ઘરમાં જ ક્રિસમસ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ છે.

5 / 5
Follow Us:
અમદાવાદ વાળીનાથ ચોક BRTSમાં પૂંઠા ભરેલી પીક અપ ગાડીમાં આગ

સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !

ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ

લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત

સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત

પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા

ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી

કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !

નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

g clip-path="url(#clip0_868_265)">