Vadodara: વિશ્વામિત્રી નદીના ઘાટનું ધોવાણ અટકાવવા મહિલાઓએ આરંભ્યુ પ્લાસ્ટિક બોટલોથી ઈકો બ્રિક બનાવવાનું અભિયાન-જુઓ તસ્વીરો

Vadodara: વિશ્વામિત્રી નદીના ઘાટનું ધોવાણ અટકાવવા માટે મહિલાઓે અનોખુ અભિયાન હાથ ધર્યુ છે. આ મહિલાઓ પ્લાસ્ટિક બોટલમાં વેસ્ટ ભરી ઈકો બ્રિક બનાવી નદીના કિનારા પર લગાવશે. આનાથી નદીનું ધોવાણ થતુ અટકશે.

yunus.gazi
| Edited By: | Updated on: Jul 15, 2023 | 11:32 PM
વડોદરાની શાન અને ઓળખસમી વિશ્વામિત્રી નદીના કિનારાનું ધોવાણ અટકાવવા મહિલાઓએ પ્લાસ્ટિક વેસ્ટનો મહત્વપૂર્ણ ઉપયોગ કર્યો છે. પ્લાસ્ટિકની બોટલોમાં પ્લાસ્ટિક વેસ્ટ ભરી ઈકો બ્રિક બનાવી નદીના કિનારા પર લગાવવાનું અભિયાન શરૂ કર્યુ છે.

1 / 6
વડોદરા શહેરના કેરિંગ સૉલસ ગૃપ દ્વારા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા યવતેશ્વર ઘાટ પર પર્યાવરણને બચાવવા અભિયાન ઉપાડવામાં આવ્યુ છે. દરેક પ્રકારનું પ્લાસ્ટિક એકત્ર કરીને વિશ્વામિત્રી નદીના કિનારા પર ઘાટનું ધોવાણ થતુ અટકાવવા માટે ઈકો બ્રિક બનાવીને લગાવવામાં આવશે.

2 / 6
25થી વધુ મહિલાઓનું ગૃપ આ અભિયાન માટે આગળ આવ્યુ છે. જેમા પ્લાસ્ટિક વપરાશ જેમ બને તેમ ઓછો થાય અને ઈકો બ્રિક વડે વિશ્વામિત્રીના કિનારાનું ધોવાણ અટકે તે મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે.

3 / 6
25થી વધુ બહેનોના આ ગૃપમાં કોઈ લીડર નથી. સહુ ભેગા મળીને મનથી જ પ્લાસ્ટિક વપરાશથી પર્યાવરણને થતુ નુકસાન અટકાવવા આગળ આવ્યા છે. આવનારા સમયમાં બાળકો પણ કંઈક સારુ શીખે તેવો સંદેો સમાજને આપવાનો હેતુ છે.

4 / 6
આ અભિયાન અંતર્ગત વિશ્વામિત્રીના અલગ અલગ એમ દરેક ઘાટના કિનારા પર ઇકો બ્રિક મૂકીને પછી રહેલી જગ્યામાં પ્લાન્ટેશન કરવામાં આવશે. જેથી કરીને માટીનું ધોવાણ અટકી શકે અને નદીનું લેવલ જળવાઈ રહે.

5 / 6
આ અભિયાનમાં જો પબ્લિક તરફથી અમને પ્લાસ્ટિક એકત્ર કરવામાં સારો રિસ્પોન્સ મળશે તો અમે આવનાર સમયમાં નકામા પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરીને બેંચ બનાવી વડોદરાની વિવિધ શાળાઓમાં તેનું પણ વિતરણ કરવામાં આવશે. જેથી કરીને વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ થઇ રહે અને જમીન પર પ્લાસ્ટિક કચરાના ઢગલા ઓછા થઇ શકે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">